Site icon Gujarat Mirror

કાલાવડ રોડ પર દારૂ ઢીંચીને કારના ચાલકે કાબૂ ગુમાવ્યો, RMCની ગાડી સાથે અકસ્માત સર્જયો

શહેરના કાલાવડ રોડ પર ચિકકાર દારુ પીધેલી હાલતમા કારના ચાલકે ફુલસ્પીડે કાર ચલાવી કાબુ ગુમાવતા મટુકી રેસ્ટોરન્ટ પાસે પોતાની કાર મનપાની ગાડી સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો રૂ. 40 હજારનુ નુકસાન કર્યુ હતુ આ ઘટનામા મનપામા નોકરી કરતા પંકજભાઇ દેત્રોજાની ફરીયાદ પરથી અકસ્માત સર્જનાર જીજે 14 બીડી 3604 નંબરની કારના ચાલક પીયુષ મહેન્દ્રભાઇ લેઉવા (ધંધો ડીજે) (રહે રંગોલી પાર્કનાં કવાર્ટર જી 1004) સામે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી સકંજામા લીધો હતો.

Exit mobile version