તાત્કાલિક સિવિલ સર્જન ત્રિવેદી, વહીવટી અધિકારી અને કોન્ટ્રાકટ એજન્સીની મિલીભગત: કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી યોગ્ય રજૂઆત કરી આકરી કાર્યવાહી કરવા માંગ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી…
View More સિવિલમાં પ્રજાના પૈસાની લૂંટ : ફાયર સેફટી કોન્ટ્રાકટમાં 3.54 કરોડનું કૌભાંડભારતમાં 6.3 કરોડ લોકોમાં બહેરાશ : સમયસર નિદાનથી બચી શકાય છે
આજે વિશ્ર્વ શ્રવણ શક્તિદિવસ નિમિત્તે જાણો ડો. હિમાંશુ ઠક્કરનો એકસપર્ટ ઓપિનિયન 2007 થી 3 માર્ચ વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવાય છે જેનો મુખ્ય હેતુ…
View More ભારતમાં 6.3 કરોડ લોકોમાં બહેરાશ : સમયસર નિદાનથી બચી શકાય છેનિવેદિતા સોસાયટી પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો પ્રયાસ
રાજકોટ શહેરમા તાલુકા પોલીસ મથક વિસ્તારમા ચીલઝડપની ત્રીજી ઘટના સામે આવી છે. તેમજ એક ઘટના યુનિવસીર્ટી પોલીસ મથક વિસ્તારમા બની છે જેમા આરોપી સકંજામા લીધા…
View More નિવેદિતા સોસાયટી પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો પ્રયાસન્યૂ જાગનાથમાં રહેતા મેનપાવર સપ્લાયનું કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર રાઠોડ પાનવાળી શેરીમાં અજય એપાર્ટમેન્ટની બાજુમાં બીપીન એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા અને મેન પાવર સપ્લાયનું કામ કરતા યુવાને ગળેફાંસો…
View More ન્યૂ જાગનાથમાં રહેતા મેનપાવર સપ્લાયનું કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતમાંડા ડુંગરમાં બે બહેનોના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત
શહેરનાં આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમા રહેતા બે બહેનોના એકના એક ભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More માંડા ડુંગરમાં બે બહેનોના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાતનવાગામમાં ફટાકડા ફોડતી વખતે 1ર વર્ષનો તરુણ દાયો
શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રહેતો 12 વર્ષનો તરુણ ફટાકડા ફોડતો હતો ત્યારે અકસ્માતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More નવાગામમાં ફટાકડા ફોડતી વખતે 1ર વર્ષનો તરુણ દાયોમવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધું
શહેરમાં મવડીમાં આવેલ મુરલીધર શેરી-2માં રહેતી પરિણીતાએ નાના ભાઈની બીમારીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ…
View More મવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધુંકારમાં ચોરખાના બનાવી બૂટલેગર દારૂ લાવ્યો પણ ખાખીથી બચ્યો નહીં
વલસાડનો શખ્સ દમણથી સારા બ્રાન્ડના ચપલા લઇ રાજકોટ સપ્લાય કરવા આવ્યો’તો બૂટલેગરે પેટ્રોલ ટેન્ક, હેડ લાઇટ, સ્પેર વ્હિલ અને આર્મ્સ રેસ્ટમાં ચોરખાના બનાવ્યા હતા બુટલેગરો…
View More કારમાં ચોરખાના બનાવી બૂટલેગર દારૂ લાવ્યો પણ ખાખીથી બચ્યો નહીંવિધર્મી બંધુ રાજકોટની બે સગીરાને ભગાડી નેપાળ જવાની ફિરાકમાં હતા, બંન્ને વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી સગીરાને પડધરીમાં રહેતો વિધર્મી શખ્સ ભગાડી ગયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બાદમાં સગીરાની માતા, સગીરા અને તેને ભગાડી…
View More વિધર્મી બંધુ રાજકોટની બે સગીરાને ભગાડી નેપાળ જવાની ફિરાકમાં હતા, બંન્ને વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો84 વર્ષની વૃદ્ધ માતા ઉપર 50 વર્ષના કપાતરે આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં માતા-પુત્રના પવિત્ર સબંધોને લજવતો અને ભદ્ર સમાજને શર્મસાર કરતી એક ઘટના બની છે. પુત્રએ 84 વર્ષની વૃદ્ધ માતા ઉપર દુષ્કર્મ આચરી મો કાળુ…
View More 84 વર્ષની વૃદ્ધ માતા ઉપર 50 વર્ષના કપાતરે આચર્યું દુષ્કર્મ