મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજ: લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી…
View More રાજાધિરાજ: લવ, લાઇફ, લીલા હવે દુબઇમાંજામકંડોરણાના બોરિયા ગામેથી કોહવાયેલ હાલતમાં લાશ મળી
આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણાના બોરીયા ગામે રહેતા કનુભાઈ બાભણીયા તા 2/3/2025ના રોજ રાત્રી ના દસ વાગ્યાં ની આ આસપાસ કોઈને જાણ કર્યા…
View More જામકંડોરણાના બોરિયા ગામેથી કોહવાયેલ હાલતમાં લાશ મળી69 નગરપાલિકાઓનું સરકારે કયુર્ં અપગ્રેડેશન
વિવિધ વિકાસ કામો માટે મળશે રૂા.467.5 કરોડની ગ્રાન્ટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા…
View More 69 નગરપાલિકાઓનું સરકારે કયુર્ં અપગ્રેડેશનકોંગોમાં બોટ પલટી જતાં ફૂટબોલના 25 ખેલાડીનાં મોત
30ને બચાવાયા, હજુ ઘણા લોકો ગુમ કોંગોમાં એક બોટ પલટવાથી તેમાં સવારે 25 લોકોનું મોત થઈ ગયું છે. આમાં ઘણા ફૂટબોલ ખેલાડી પણ હતા. અહેવાલ…
View More કોંગોમાં બોટ પલટી જતાં ફૂટબોલના 25 ખેલાડીનાં મોતભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કિ સ્વરૂપના બટેટાની મંદિરમાં પ્રતિષ્ઠા!
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક અનોખી ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં એક વિચિત્ર આકારનું બટેટા મળ્યા બાદ તેને ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કીના…
View More ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કિ સ્વરૂપના બટેટાની મંદિરમાં પ્રતિષ્ઠા!ટેરિફ ઘટાડવા અમેરિકાને ખાતરી આપી નથી: ભારત
સરકારે સ્પષ્ટ કર્યું કે તેણે હજુ સુધી યુએસને ટેરિફ ઘટાડવાની કોઈ પ્રતિબદ્ધતાઓ કરી નથી. આ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગયા અઠવાડિયે આપેલા નિવેદનને…
View More ટેરિફ ઘટાડવા અમેરિકાને ખાતરી આપી નથી: ભારતબાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે, હનુમાન કથામાં જાહેરાત
બિહારના ગોપાલગંજમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 5 દિવસથી ચાલી રહેલી હનુમાન કથાનું સમાપન સોમવારે થઈ ગયું. હનુમાન કથાના સમાપન સમયે, પંડિત શાસ્ત્રીએ…
View More બાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે, હનુમાન કથામાં જાહેરાતતુર્કમેનિસ્તાનના પાક.રાજદૂતે યુએસમાં પગ મૂકતા જ દેશનિકાલ
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન નિયમોને લઈને ઘણા કડક દેખાઈ રહ્યા છે. દરમિયાન, એવા સમાચાર છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં…
View More તુર્કમેનિસ્તાનના પાક.રાજદૂતે યુએસમાં પગ મૂકતા જ દેશનિકાલમસ્કના માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સાયબર એટેક, વિશ્ર્વભરમાં દેકારો મચ્યો
સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. સોમવારે (10મી માર્ચ) ત્રણ વખત છે X ઠપ થયું હતું.…
View More મસ્કના માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સાયબર એટેક, વિશ્ર્વભરમાં દેકારો મચ્યોચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત
દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ આજે સ્વદેશ આવી પહોંચતા દિલ્હી-મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ફેન્સ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.…
View More ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત