Site icon Gujarat Mirror

ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત

દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ આજે સ્વદેશ આવી પહોંચતા દિલ્હી-મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ફેન્સ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ક્રિકેટ રસીકોએ “ભારત માતા કી જય”ના નારા લગાવી તિરંગા ફરકાવ્યા હતાં.

Exit mobile version