સતા સંભાળ્યાના બે મહીનામાં જુદા જુદા મોરચે સટાસટી બોલાવનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હવે થુંકયું ગળ્યાનો વારો આવ્યો છે. ટેરિફ મુદ્દે અનેક દેશોને ધમકાવ્યા પછી…
View More અમેરિકા-કેનેડાની નાટ્યાત્મક પીછેહઠ: બન્ને દેશોએ વધારાની ટેરિફ મોકૂફ રાખીરશિયા સામે 30 દિવસનો યુદ્ધ વિરામ: અમેરિકાનો પ્રસ્તાવ સ્વીકારતું યુક્રેન
સાઉદી અરેબિયામાં અમેરિકા સાથેની વાતચીત દરમિયાન યુક્રેન રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે હવે તેઓ…
View More રશિયા સામે 30 દિવસનો યુદ્ધ વિરામ: અમેરિકાનો પ્રસ્તાવ સ્વીકારતું યુક્રેનઝાફર એક્સપ્રેસ હાઇજેક ડ્રામા; 16 બલૂચ ઠાર, 104 બંધકોની મુક્તિ
પાકિસ્તાન સરકારનું મિલિટરી ઓપરેશન, હજુ 110 મુસાફરો બાનમાં, કેદીઓને છોડવાની માંગ પણ સરકારે ફગાવી મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી.…
View More ઝાફર એક્સપ્રેસ હાઇજેક ડ્રામા; 16 બલૂચ ઠાર, 104 બંધકોની મુક્તિએક ગીત…વડાપ્રધાનનું ટ્વિટ…અને મળી જીત
લખવા,ગાવાનો શોખ ધરાવતા સુનિતા જોશીએ જ્યારે ગીત લખ્યું ત્યારે અણસાર પણ નહોતો કે હૃદયના ઊંડાણમાંથી લખાયેલ આ ગીત પ્રસિધ્ધિ અપાવશે આજ જશ્ન મનાઓ સારી…
View More એક ગીત…વડાપ્રધાનનું ટ્વિટ…અને મળી જીતએબી ડી.વિલિયર્સની 17 બોલમાં 15 છગ્ગા સાથે તોફાની સદી
ક્રિકેટ ચાહકોને ફરી એકવાર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સનું તોફાન જોવા મળ્યું. ડી વિલિયર્સે સુપરસ્પોર્ટ પાર્ક ખાતે બુલ્સ લિજેન્ડ્સ સામેની ચેરિટી મેચમાં ટાઇટન્સ…
View More એબી ડી.વિલિયર્સની 17 બોલમાં 15 છગ્ગા સાથે તોફાની સદીટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ, મેલબોર્નમાં યોજાશે ડે-નાઈટ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ પિંક બોલ ટેસ્ટમાં ટકરાશે ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટ 2027 માં…
View More ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ, મેલબોર્નમાં યોજાશે ડે-નાઈટ ટેસ્ટ25 વર્ષ બાદ શહેનશાહ છોડશે KBC, નવા હોસ્ટની તલાશ શરૂ
કૌન બનેગા કરોડપતિ ટીવી શો ઈતિહાસના સૌથી સફળ શોમાં સામેલ છે. કૌન બનેગા કરોડપતિ 3 જુલાઈ, 2025ના રોજ 25 વર્ષ પૂર્ણ કરશે. KBCની ત્રીજી સીઝન…
View More 25 વર્ષ બાદ શહેનશાહ છોડશે KBC, નવા હોસ્ટની તલાશ શરૂહિન્દુ પરના અત્યાચારી ઔરંગઝેબની કબર દૂર કરવાથી ઇતિહાસ ભૂંસાવાનો નથી
મહારાષ્ટ્રમાં હમણાં મોગલ બાદશાહ ઔરંગઝેબનો વિવાદ વકર્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબનાં વખાણ કરતાં શરૂૂ થયેલી બબાલમાં હવે વાત અગાઉના ઔરંગાબાદ અને હાલના…
View More હિન્દુ પરના અત્યાચારી ઔરંગઝેબની કબર દૂર કરવાથી ઇતિહાસ ભૂંસાવાનો નથીએરટેલ બાદ જિયોએ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ
એરટેલ બાદ રિલાયન્સ જિયોએ ઈલોન મસ્કની કંપની SpaceX સાથે પાર્ટનરશિપ કરવાનું એલાન કર્યું છે. ત્યારબાદ સ્ટારલિંક સર્વિસને ભારતમાં લાવવામાં આવશે. સ્ટારલિંક સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ…
View More એરટેલ બાદ જિયોએ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટપાકિસ્તાનમાં આતંકીઓએ પેસેન્જર ટ્રેનને કરી હાઈજેક, 120 લોકોને બંધક બનાવ્યા, 6 સૈનિકોના મોત
બલૂચ આર્મીએ પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક કરી છે. હાઇજેકને કારણે લગભગ 400 લોકો આતંકવાદીઓની કેદમાં ફસાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનમાં 140…
View More પાકિસ્તાનમાં આતંકીઓએ પેસેન્જર ટ્રેનને કરી હાઈજેક, 120 લોકોને બંધક બનાવ્યા, 6 સૈનિકોના મોત