આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.5 ટકાથી વધુ રહેશે. મૂડીઝ રેટિંગ્સે આ અનુમાન લગાવ્યું છે. ચાલુ નાણાકીય…
View More આવતા વર્ષે દેશનો GDP 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતા: મૂડીઝલાડુથી લઠ્ઠમાર: વ્રજની હોળીના રંગ અનોખા
બ્રજમાં હોળીના હજારો રંગો છે. અહીં બધું કૃષ્ણ માટે છે અને કૃષ્ણ દરેક માટે છે. આ જ કારણ છે કે જ્યારે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે…
View More લાડુથી લઠ્ઠમાર: વ્રજની હોળીના રંગ અનોખાઆ લે લે… અમેરિકામાં ગેરકાયદે રહેતા પંજાબીઓની સંખ્યા વધુ પણ કમાણીમાં ગુજરાતીઓ કરતાં પાછળ
અનધિકૃત ભારતીયો યુનાઇટેડ સ્ટેટ્સમાં: ટ્રેન્ડ્સ એન્ડ ડેવલપમેન્ટ્સ શીર્ષકવાળા નવા અભ્યાસમાં યુ.એસ.માં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેશનની જટિલ ગતિશીલતાને હાઇલાઇટ કરવામાં આવી છે, જે ગુજરાતીઓ અને પંજાબીઓ…
View More આ લે લે… અમેરિકામાં ગેરકાયદે રહેતા પંજાબીઓની સંખ્યા વધુ પણ કમાણીમાં ગુજરાતીઓ કરતાં પાછળહોળી V/S જુમ્માની નમાજ: યુપીમાં સમજૂતી
સંભલના પોલીસ અધિકારીએ મુસ્લિમોને ઘરમાં રહેવા સલાહ આપ્યા બાદ બપોરે 2-30 પછી નમાજ અદા કરાશે: લખનઉ, બરેલીમાં પણ સમયમાં ફેરફાર ગત સપ્તાહે યુપીના સંભલના એક…
View More હોળી V/S જુમ્માની નમાજ: યુપીમાં સમજૂતીલેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાન
રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આજે કલેકટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં 100 જેટલા કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 25…
View More લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાનચિંતા ન કરો પાણી કાપ નહીં આવે: સરકારની ખાતરી
મનપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી સહિતનાએ ગઈકાલે ગાંધીનગર ખાતે કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરિયાત પુરી કરવા માટે…
View More ચિંતા ન કરો પાણી કાપ નહીં આવે: સરકારની ખાતરીજુગારધામ પર દરોડો પડતા દોડધામ : પોલીસથી બચવા બે શખ્સો નદીમાં કૂદકો મારતાં મોત
સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે ઝાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠેલા બે જેટલા ઇસમો પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા હતા અને બંને ઈસમોનું…
View More જુગારધામ પર દરોડો પડતા દોડધામ : પોલીસથી બચવા બે શખ્સો નદીમાં કૂદકો મારતાં મોતહોળીનો વરતારો: મારામારીના કેસો 243 ટકા વધશે
રોડ અકસ્માતના કેસોમાં 89 ટકા સુધી વધારો થવાનું 108નું અનુમાન સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવાતા હોળી ધુળેટીના તહેવાર દરમિયાન ઈમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા…
View More હોળીનો વરતારો: મારામારીના કેસો 243 ટકા વધશેબપોરની શાળાનો સમય સવારનો કરવા માગણી
રાજ્યમાં ઉનાળની શરૂઆતમાં જ ગરમીનો પારો છટકી ગયો છે અને 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઇ રહ્યુ છે. ગરમી ભેજવાયો પવન ફેકતા આભમાંથી લુ વરસી…
View More બપોરની શાળાનો સમય સવારનો કરવા માગણીચાલુ કારે બહાર નીકળી બે યુવતીના સીન સપાટા
રાજકોટ શહેરમા રોજ બરોજ વાહન પર જોખમી સ્ટંટ અને હથિયાર હાથમાં રાખી ફોટા પડાવી સીન સપાટા વાળા વીડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થઇ રહયા છે. ત્યારે…
View More ચાલુ કારે બહાર નીકળી બે યુવતીના સીન સપાટા