વૃક્ષોના આડેધડ કટીંગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની અને આકરી ટીપ્પણી કરી છે. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના અહેવાલને સ્વીકારીને સર્વોચ્ચ અદાલતે વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ…
View More મથુરામાં 454 વૃક્ષો કાપનારને 4.54 કરોડનો દંડ, 20 ગણા વૃક્ષો વાવવા જમીન પણ લઇ લેવાઇ1100 આરોગ્ય કર્મચારીઓને પાણીચું, 10 હજારથી વધુને નોટિસ
સતત દસ દિવસથી ચાલતી હડતાળનું સમાધાન નહીં આવતા એસ્મા લાગુ કર્યા બાદ સરકાર આકરા પાણીએ ગુજરાતમા આરોગ્ય કર્મચારીઓની છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી હડતાલ સામે…
View More 1100 આરોગ્ય કર્મચારીઓને પાણીચું, 10 હજારથી વધુને નોટિસનાકરાવાડીમાં જૂની અદાવતમાં ધબધબાટી: તોડફોડ, ત્રણ ઘવાયા
રાત્રે સાતેક શખ્સોએ સોડા બોટલના ઘા કર્યા: પિતા-પુત્ર ઘવાયા, બેના પગ ભાંગ્યા: રાત્રે જ પોલીસના ધાડેધાડા ઉતર્યા: ચાંપતો પોલીસ બંદોબસ્ત: પોલીસ ફરિયાદ નોંધાઇ રાજકોટમાં પોલીસ…
View More નાકરાવાડીમાં જૂની અદાવતમાં ધબધબાટી: તોડફોડ, ત્રણ ઘવાયારાજકોટની મહિલા સોનાના જથ્થા સાથે ઝડપાઇ
અબુધાબીથી અમદાવાદની ફલાઇટમાં ઉતરતા જ ઝડપી લેવાઇ, સોની વેપારીએ ‘ખેપ’ મરાવ્યાનું ખૂલતા ચકચાર અમદાવાદ એરર્પોટ પરથી દાણચોરથી અબુધાબીથી સોનું લઇને આવેલી રાજકોટની એક મહિલા ઝડપાતા…
View More રાજકોટની મહિલા સોનાના જથ્થા સાથે ઝડપાઇભાઇ મોસમ આવી મહેનતની….
ગુજરાતમાં રવિ સિઝનના પાકની લણણીની ચિક્કાર સિઝન ચાલી રહી છે. ત્યારે ખેતરોમાં કામ કરતા ખેડૂતોના નયન રમ્ય દ્શ્યો કવિ નાથાલાલ દવેની ‘ભાઇ મોસમ આવી મહેનત’ની…
View More ભાઇ મોસમ આવી મહેનતની….જેતપુરમાં કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યા
જેતપુરમાં રહેતા કારખાનેદારને હનીટ્રેપના ફસાવવાનું કાવતરું રચી 50 હજાર રૂૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહતી પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજા…
View More જેતપુરમાં કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યાછેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપ
જુનાગઢમાં બનેલી ઘટના: ત્રણ અજાણ્યા શખ્સોએ દોરડાથી બાંધી માર મારત યુવકને સારવારમાં ખસેડાયો જુનાગઢમાં આવેલા લીલબાઈપરામાં રહેતા નિંદ્રાધીન યુવક ઉપર છેડતીનું આળ મૂકી અજાણ્યા શખ્સોએ…
View More છેડતીનું આળ મૂકી નિદ્રાધીન યુવકનું અપહરણ કરી માર માર્યો: રોકડ-મોબાઇલની લૂંટનો આરોપઆસમાનો મેં ઉડને કી આશા: પડકારોને પાર ખેડી પાઈલટ બનવાની સફર
કોમલ બા જાડેજાએ નીટની પરીક્ષા પાસ કરવા છતાં મેડિકલના બદલે પાઇલટનું પડકારજનક ક્ષેત્ર પસંદ કર્યું કોમલ બા જાડેજા પોતાના નામ પ્રમાણે દેખાવમાં કોમળ છતાં…
View More આસમાનો મેં ઉડને કી આશા: પડકારોને પાર ખેડી પાઈલટ બનવાની સફરઇમ્પેકટ પ્લેયરના નિયમથી મોટો સ્કોર બનતો નથી: મહેન્દ્રસિંહ ધોની
આઈપીએલ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં એક ઈમ્પેક્ટ ખેલાડીને લઈને પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે. પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5…
View More ઇમ્પેકટ પ્લેયરના નિયમથી મોટો સ્કોર બનતો નથી: મહેન્દ્રસિંહ ધોનીદીપક હુડ્ડાને સજાતીય સંબંધમાં વધારે રસ, પત્ની સ્વીટીનો આરોપ
પતિ સાથે લડતા વીડિયો પર પણ ખુલાસા કર્યા હિસારની ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરાએ તેના પતિ, ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, દીપક હુડ્ડા સાથે…
View More દીપક હુડ્ડાને સજાતીય સંબંધમાં વધારે રસ, પત્ની સ્વીટીનો આરોપ