જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા અને સરપંચ તરીકે ચૂંટાયેલા અશ્વિન ભાઈ અંટાળા અને ત્યાં જ રહેતા RTE કાર્યકર હિતેશ સાકરીયા બન્ને વચ્ચે વિવાદ…
View More ગોંડલનો વિવાદ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા પહોંચ્યો ?ધાતરવાડી ડેમનું પાણી પાલિકાને નહીં મળે : ખેડૂતોનો હૂંકાર
રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતવરડી ડેમ(1) 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો અગાવ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી…
View More ધાતરવાડી ડેમનું પાણી પાલિકાને નહીં મળે : ખેડૂતોનો હૂંકારવિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાં
આખા અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, IMFના ગોલ્ડ રિઝર્વ કરતાં ભારતીયોના ઘરમાં મોટો જથ્થો! ભારતમાં લાંબા સમયથી સોનું એ સંપત્તિ, પરંપરા અને સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક…
View More વિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાંચંદ્રાબાબુની મુસ્લિમોને ખાતરીથી વકફ બિલ મુદ્દે NDA બેકફૂટ પર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે વિજયવાડામાં રાજ્ય સરકાર દ્વારા આયોજીત ઈફ્તાર પાર્ટીમાં વક્ફની મિલકતોની સુરક્ષા અને વંચિત મુસ્લિમ પરિવારોના ઉત્થાન માટે પોતાની સરકારની…
View More ચંદ્રાબાબુની મુસ્લિમોને ખાતરીથી વકફ બિલ મુદ્દે NDA બેકફૂટ પરમસ્કે 33 બિલિયન ડોલરમાં Xને પોતાની બીજી કંપનીને વેચી
ટેક જાયન્ટ અને અબજોપતિ એલોન મસ્કે સોશિયલ સાઈટ X વેચી છે. મસ્કે તેની પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની XAI સાથે 33 બિલિયનમાં સોદો કર્યો છે.…
View More મસ્કે 33 બિલિયન ડોલરમાં Xને પોતાની બીજી કંપનીને વેચીવીજળી બચાવવા જૂના AC સામે નવા આપવાની યોજના
ગ્રાહકોને પ્રોત્સાહન આપવા સરકારનું કંપનીઓને સૂચન ભારત સરકાર, જૂના એર કંડિશનર્સ (એસી)ને હટાવીને નવી ટેકનોલોજી સાથેના, ઊર્જા-કાર્યક્ષમ ફાઇવ-સ્ટાર મોડલ્સને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વાકાંક્ષી યોજના…
View More વીજળી બચાવવા જૂના AC સામે નવા આપવાની યોજનામોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉચ્ચ ટેરિફ નીતિ પર તેમની સ્થિતિનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, તેમને મહાન મિત્ર…
View More મોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવીમ્યાનમારમાં મધરાતે ફરી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધણધણી
મ્યાનમારમાં ગઇકાલથી 6 આંચકા, 694 લોકોના મોતની પુષ્ટિ, ભારતે સહાય મોકલી: થાઇલેન્ડમાં ઇમારતો, રસ્તાઓને ભારે નુકસાન મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ આંચકા…
View More મ્યાનમારમાં મધરાતે ફરી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધણધણીઓખામાં 6 બાંધકામોનું ડિમોલીશન
ઓખા નગરપાલિકાએ આજે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા અસામાજિક તત્વોના દબાણો દૂર કર્યા…
View More ઓખામાં 6 બાંધકામોનું ડિમોલીશનસાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ, 2025 ના રોજ તેઓએ…
View More સાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળો