2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતીને રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ જ કારણ છે કે ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં નરેન્દ્ર મોદી સરકારના વિશ્વાસ…
View More 2027માં ગુજરાતમાં સત્તા મેળવવાનું કોંગ્રેસનું ખ્વાબ હાલ તો દિવાસ્વપ્નમણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર…
View More મણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારીમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશે
૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ટૂંક સમયમાં ભારતીય ભૂમિ પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી…
View More મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા આજે દિલ્હી પહોંચશે, પટિયાલા હાઉસ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી આપશેસુરતમાં પાણી પીધા 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવો
સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનોપ જેમ્સ નામના…
View More સુરતમાં પાણી પીધા 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર, અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનો દાવોટ્રમ્પના ટેરિફ એટેક પર ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર લગાવ્યો 84 ટકા વધારાનો ટેક્સ
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધ્યું છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં ચીને અમેરિકા પર 84% ટેરિફ લાદ્યો છે. આ…
View More ટ્રમ્પના ટેરિફ એટેક પર ચીનનો વળતો પ્રહાર, અમેરિકા પર લગાવ્યો 84 ટકા વધારાનો ટેક્સપાંચ વર્ષમાં ભારતની અડધી વસ્તી મધ્યમ વર્ગની હશે
વધતી જતી સાક્ષરતા આથિર્ર્ક સ્વાવલંબી બની રહેલી મહિલાઓ અને નવી પેઢીના કારણે વપરાશ વધશે એક અહેવાલમાં, બુટિક સાંસ્કૃતિક વ્યૂહરચના કંપની ફોક ફ્રીક્વન્સીએ જણાવ્યું છે…
View More પાંચ વર્ષમાં ભારતની અડધી વસ્તી મધ્યમ વર્ગની હશેસાત ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી ચીને નાક દબાવ્યું
ચીને અમેરિકન ટેરિફને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે સાત આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મોટી વાત એ છે કે પ્રતિબંધ તમામ દેશો…
View More સાત ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી ચીને નાક દબાવ્યુંડોમિનિકન રિપબ્લિકમાં છત ધસી પડતાં 79 લોકોના મૃત્યુ
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની, સાઓ ડોમિંગોમાં, એક પ્રખ્યાત નાઈટક્લબ જેટ સેટની છત મંગળવારે ધરાશાયી થઈ ગઈ, જેમાં 79 લોકોનાં મોત થયા અને 160થી વધુ લોકો ઘાયલ…
View More ડોમિનિકન રિપબ્લિકમાં છત ધસી પડતાં 79 લોકોના મૃત્યુટેરિફથી અમેરિકાને દરરોજ 17000 કરોડની કમાણી
ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું, ટેરિફની ટીકા કરનાર કોઈપણ વ્યક્તિ ઠગ અને છેતરપિંડી કરનાર છે. જ્યારે અમેરિકાએ 90 હજાર ફેક્ટરીઓ ગુમાવી ત્યારે તેઓએ તેના વિશે…
View More ટેરિફથી અમેરિકાને દરરોજ 17000 કરોડની કમાણીચારધામ યાત્રામાર્ગે અશ્ર્વ ઈન્ફલુએન્ઝાના વાઈરસ મળતાં ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર
ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂૂ થતા પહેલા એક મોટું અપડેટ આવ્યું છે. કેદારનાથ ધામ રૂૂટ પર અશ્વ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ મળી આવ્યા બાદ હોબાળો મચી ગયો છે.…
View More ચારધામ યાત્રામાર્ગે અશ્ર્વ ઈન્ફલુએન્ઝાના વાઈરસ મળતાં ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર