કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાએ સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ ઊભુ કર્યુ છે ત્યારે આ આતંકવાદી હુમલાના પડઘા દુર પ્રદેશો સુધી મહેસૂસ થયા હોય તેમ ગુજરાતમાં આવેલ…
View More પહેલગામમાં આતંકી હુમલાના પગલે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારોરાહુલ-હિન્ડનબર્ગ વચ્ચે મિલીભગત: મોસાદનો ધડાકો
કોંગ્રેસ નેતાના સહયોગી સામ પિત્રોડાના હોમ સર્વર હેક કરી ઇઝરાયેલી જાસૂસી એજન્સીએ સંબંધો ખુલ્લા પાડ્યા Wionewsમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ મુજબ, ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે એક…
View More રાહુલ-હિન્ડનબર્ગ વચ્ચે મિલીભગત: મોસાદનો ધડાકોમાલેગાંવ બ્લાસ્ટ કેસ: પ્રજ્ઞા ઠાકુરને ફાંસી આપવાNIAની માંગ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એક મોટું નિવેદન આપ્યું છે.NIAએ ભોપાલના પૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપીઓને મૃત્યુદંડ…
View More માલેગાંવ બ્લાસ્ટ કેસ: પ્રજ્ઞા ઠાકુરને ફાંસી આપવાNIAની માંગપાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં વિમાન ભાડાં વધશે
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, ખાસ કરીને દિલ્હી અને અન્ય ઉત્તરીય શહેરોથી, તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં લાંબો સમય લેશે અને નજીકના ગાળામાં ભાડામાં પણ 8-12 ટકાની…
View More પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં વિમાન ભાડાં વધશેપહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજકીય પક્ષોની એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ…
View More પહેલગામ વિસ્તાર સરકારની જાણ બહાર ખુલ્લો મૂકી દેવાયોદેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે: મોહન ભાગવત
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર RSS વડા મોહન ભાગવતનું મુંબઈમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પદેશ શક્તિશાળી છે તે બતાવવાનો સમય…
View More દેશ શક્તિશાળી છે તે બતાવવાનો આ સમય છે: મોહન ભાગવતપહેલગામ હુમલાના આરોપીઓના ઘર સુરક્ષાદળોએ ઊડાવી દીધા
આદિલ થોકરના મકાનનો બોંબમારામાં નાશ, આસિફ શેખના ખોરડા પર બુલડોઝર ફર્યૂં અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન…
View More પહેલગામ હુમલાના આરોપીઓના ઘર સુરક્ષાદળોએ ઊડાવી દીધાકચ્છથી કાશ્મીર સુધી વાયુસેનાએ શરૂ કરી ‘આક્રમણ’ કવાયત
ટૂંક સમયમાં મોટું મિશન પાર પાડી શકાય તેવો હેતુ પહલગામ હુમલા પછી, ભારતીય વાયુસેનાના વિમાનો વિવિધ એરબેઝ પર તૈનાત છે. અનેક એરબેઝ પરથી વિમાનોએ એકસાથે…
View More કચ્છથી કાશ્મીર સુધી વાયુસેનાએ શરૂ કરી ‘આક્રમણ’ કવાયતસરહદે અઘોષિત યુધ્ધ જેવી સ્થિતિ
ભારત-પાક. વચ્ચે રાતભર ગોળીબાર પહેલગામના જધન્ય હત્યાકાંડ બાદ તનાવ ચરમસીમાએ, સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદી કાશ્મીર પહોંચ્યા ભારત યુધ્ધવિરામ ખતમ કરવાની તૈયારીમાં, પાક.ના સંરક્ષણ પ્રધાનની પૂર્ણ…
View More સરહદે અઘોષિત યુધ્ધ જેવી સ્થિતિમાધુરી દીક્ષિત અને તૃપ્તી ડિમરીની જોડી ‘મા બહનમાં’
માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીની જોડી ભૂલભુલૈયા 3માં સાથે જોવા મળી હતી. ડિરેક્ટર અનીસ બઝમીની આ ફિલ્મમાં આ બન્નેની કેમિસ્ટ્રી દર્શકોને પસંદ પડી હતી. હવે…
View More માધુરી દીક્ષિત અને તૃપ્તી ડિમરીની જોડી ‘મા બહનમાં’