એક લારીવાળાએ બીજાને માર માર્યો : પોલીસમાં ફરિયાદ રૈયાધાર મફતીયાપરામા ડુંગળી સસ્તા ભાવે વેંચવા મામલે એક લારીવાળાએ બીજાને માર મારતા ચાર શખ્સો સામે ફરીયાદ નોંધવામા…
View More રૈયાધારે ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી આપવા મામલે બઘડાટી, યુવાન ઘવાયોસોની બજારમાં પતિના વિરહમાં પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
ચામુંડાનગરમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઇલ પી લેતા તબિયત લથડી શહેરમાં સોની બજારમાં આવેલ કોઠારીયાનાકા પાસે રહેતા વૃદ્ધાએ પતિના વિરહમાં ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More સોની બજારમાં પતિના વિરહમાં પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસપુત્રીની સગાઇ તોડાવી નાખવા સાસુની ચડામણીથી પતિએ પત્નીને માર માર્યો
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ લાદી વડે મારમારતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પુત્રીની સગાઇ તોડાવી નાખ્વા સાસુ…
View More પુત્રીની સગાઇ તોડાવી નાખવા સાસુની ચડામણીથી પતિએ પત્નીને માર માર્યોગુજરાતનો દરિયા કિનારો 1,600થી વધી 2340 કિ.મી.નો
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, ભારતનો દરિયાકિનારો સત્તાવાર રીતે 11,098.81 કિમી થયો છે, જે અગાઉના 7,561.60 કિમીના માપથી 3,537.21 કિમી અથવા લગભગ 50% નો વધારો દર્શાવે છે.…
View More ગુજરાતનો દરિયા કિનારો 1,600થી વધી 2340 કિ.મી.નો‘તું તારા સસરા સાથે ઝઘડો કર’ કહી યુવાનને પિતા અને ભાઇએ ધોકાવ્યો
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા બ્રાહ્મણીયા પરામાં રહેતા યુવાનને તેના પિતા અને ભાઇએ ‘તુ તારા સસરા સાથે ઝઘડો કર’ તેમ કહી મારમારતા ઇજાગ્રસ્ત યુવાનને…
View More ‘તું તારા સસરા સાથે ઝઘડો કર’ કહી યુવાનને પિતા અને ભાઇએ ધોકાવ્યોભોજલરામ સોસાયટી નજીક જુગાર રમતા બે વેપારી સહિત સાત ઝડપાયા
પીસીબીની ટીમે દરોડો પાડી 44 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો શહેરનાં કોઠારીયા મેઇન રોડ ભોજલરામ સોસાયટી મેઇન રોડ પર દામજીભાઇનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે…
View More ભોજલરામ સોસાયટી નજીક જુગાર રમતા બે વેપારી સહિત સાત ઝડપાયાનિદ્રાધીન 1 માસના બાળકને બિલાડીએ ફાડી ખાધો
યુવરાજનગરની ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક: કામમાં વ્યસ્ત માતા ઘોડિયામાં લોહીલુહાણ પુત્રને જોતા બેભાન થઇ ગઇ શહેરની ભાગોળે આજી ડેમ પાસેના યુવરાજનગરમાં એક…
View More નિદ્રાધીન 1 માસના બાળકને બિલાડીએ ફાડી ખાધોમંગેતરના પૂર્વ પ્રેમીએ પૈસાની ઉઘરાણીમાં યુવાનને કારમાં ઉપાડી જઇ બેફામ માર માર્યો
રાજકોટ શહેરનાં હોસ્પિટલમા નોકરી કરતા યુવાનને કારમા ઉઠાવી જઇ મંગેતરનાં પુર્વ પ્રેમી સહીત 3 શખસોએ બેફામ માર મારી અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા પોલીસ મથકમા…
View More મંગેતરના પૂર્વ પ્રેમીએ પૈસાની ઉઘરાણીમાં યુવાનને કારમાં ઉપાડી જઇ બેફામ માર માર્યોશાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલો
કોટડાસાંગાણીનાં પારડીમા રહેતા યુવાને શાપરમા હતો ત્યારે કડીયા કામનાં રૂપીયા 8000ની ઉઘરાણી કરતા અજાણ્યા યુવકે ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More શાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલોહરીહર ચોક પાસે વોંકળાનું કામ કરતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ધોલધપાટ
રાજકોટના હરિહર ચોક પાસે ક્ધટ્રક્શનના ધંધાર્થીએ ઘોડા બીજે બાંધવાનું કહેતા આરોપી શખ્સે ઢીકા પાટુનો મારમારી અને બાદમાં સેંટિંગ કામનો સામાનમાંથી લાકડી લઇ બેફામ મારમારી…
View More હરીહર ચોક પાસે વોંકળાનું કામ કરતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ધોલધપાટ