ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર સહમતિ સધાયા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારતે…
View More ભારતે અમેરિકાની ચીજો પર ટેરિફ નાબૂદ કરી હોવાનો ટ્રમ્પનો દાવોદેશભરમાં આતશબાજી સાથે ઉજવણી, મીઠાઈ વહેંચી
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં દેશમાં ઉજવણીનો માહોલ છે. રાજસ્થાનમાં પણ લોકો ઉજવણી કરતા…
View More દેશભરમાં આતશબાજી સાથે ઉજવણી, મીઠાઈ વહેંચીમિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર
ગત માસે પણ આ વિસ્તારમાં 3 નક્સલી માર્યા ગયા હતાં પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર…
View More મિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ, ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યો
ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને અનેક આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. દુનિયાભરના મીડિયાએ ભારતે પાકિસ્તાન પર કરેલી આ એરસ્ટ્રાઇકનો રિપોર્ટ લખ્યો છે. અલગ-અલગ મીડિયાએ આને…
View More ‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ, ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યોPM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયા
ભારતના ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેના દ્વારા કામગીરી કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ સહિત દેશના તમામ રાજનેતાઓએ ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. ભારતીય સેનાના ઓપરેશન…
View More PM મોદીનો યુરોપિયન દેશોને પ્રવાસ રદ, રાજનાથને પાક.બોર્ડરે દોડાવાયાઆ તો માત્ર પ્રયોગ છે, એરસ્ટ્રાઈક બદલ સેનાને બિરદાવતા મોરારીબાપુ
પાકિસ્તાનમાં ભારતે જે મિસાઈલ એટેક કર્યો છે. તેના પર સમગ્ર દેશમાંથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે તેમાં કથાકાર મોરારીબાપુએ પણ પ્રતિક્રિયા આપી છે.…
View More આ તો માત્ર પ્રયોગ છે, એરસ્ટ્રાઈક બદલ સેનાને બિરદાવતા મોરારીબાપુતૂટેલા કાચ, વાઈપર વગર દોડાવાતી ST બસો
છેલ્લા ત્રણ દિવસથી કરા સાથે વરસાદ પડતાં હોય ખખડધજ બસો દોડાવી મુસાફરો પર જોખમ ઉભું કરતા સત્તાધીશો રાજકોટ સહિત અનેક ડેપો ના ડેપો મેનેજરો મુસાફરોને…
View More તૂટેલા કાચ, વાઈપર વગર દોડાવાતી ST બસોકાલે જીવનના બંધનોમાંથી મુક્તિ અપાવનાર મોહિની એકાદશી
વૈશાખ શુદ અગીયારશ ને ગુરુવારે તા.8.5.25 નાં દિવસે મોહિની એકાદશી છે. બુધવારે સવારે વહેલા ઉઠી ન્હાવાની પાણીની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું.ત્યાર બાદ શ્રી કૃષ્ણ…
View More કાલે જીવનના બંધનોમાંથી મુક્તિ અપાવનાર મોહિની એકાદશીપંચાયતનગરમાં જીવાતવાળા પાણી વિતરણથી દેકારો, રોગચાળાનો ભય
ડીઆઈ પાઈપલાઈનમાંથી નળ જોડાણો આપવાનું શરૂ થતાં જ ડહોળુ પાણી અને ગંદા પાણીની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં યુનિવર્સિટી રોડ ઉપર પંચાયતનગર સોસાયટીમાં જીવાતવાળુ પાણી…
View More પંચાયતનગરમાં જીવાતવાળા પાણી વિતરણથી દેકારો, રોગચાળાનો ભયપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 37 વેપારીઓને રૂા.11000નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 05/05/2025 થી 06/05/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 37 વેપારીઓને રૂા.11000નો દંડ