દિવ્યાંગધારો 2016ના અમલ સહિતની થેલેસેમિક બાળકોને પડતી મુશ્કેલીઓનું રાજ્ય સરકાર નિરાકરણ લાવે રાજકોટ, જામનગર, ભાવનગર કે જુનાગઢ સહિતાના શહેરની સરકારી હોસ્પીટલનાં થેલેસેમીયા વોર્ડમા સવારથી સાંજ…
View More થેલેસેમિયા સમગ્ર સમાજ માટે પડકાર, સહાય-જાગૃતિ જરૂરીરાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડ
ગ્રામ્યમાં સૌથી વધારે અમરાપુર કેન્દ્રનું 98.34 અને નીચુ ભાયાવદરનું 71.20 ટકા, શહેરમાં માલવિયાનગરનું 95.99 સૌથી વધુ અને કરણપરા તળિયે : 5000 થી વધારે વિદ્યાર્થીઓ નાપાસ,…
View More રાજકોટ જિલ્લાનું ધો-10 માં 87.19 ટકા પરિણામ, 3304ને એ-1 ગ્રેડહરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યો
મૂળ અમરેલી પંથકનો વતની અને હાલ કાલાવડ રોડ ઉપર હરીપર ગામના પાટીયા પાસે રૂૂમ ભાડે રાખીને રહેતા યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ માર…
View More હરીપર પાસે યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી બે શખ્સોએ ધોકા વડે માર માર્યોગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનેે 30 જૂન સુધી રજા ઉપર પ્રતિબંધ
તમામ અધિકારીઓ અને કર્મચારીની રજાઓ રદ કરી તાત્કાલિક ફરજ પર હાજર થવા ડીજીપીનો આદેશ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા પીઓકેમાં એરસ્ટ્રાઇક કરી છે.…
View More ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનેે 30 જૂન સુધી રજા ઉપર પ્રતિબંધઅમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર રાજકોટમાં રચાયાનો ઘટસ્ફોટ
બાહુબલીના નજીકનો શખ્સ કાવત્રાનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું, પોલીસની 6 કલાકની પૂછપરછમાં મોટા ખુલાસા સૂત્રધારે જ સગીરા બની અમિત સાથે ઇન્સ્ટાગ્રામમાં વાત કરી ફસાવ્યો, મદદ…
View More અમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર રાજકોટમાં રચાયાનો ઘટસ્ફોટગુજરાતે અમેરિકન સ્ટાઇલથી 300 બાંગ્લાદેશીઓને રવાના કર્યા
ગુજરાતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ પર સરકારે કડક એક્શન લીધી છે. ગુજરાત પોલીસે ઇતિહાસનું સૌથી મોટું અને પહેલુ મેગા ડિપોર્ટ ઓપરેશન હાથ ધરીને 300 બાંગ્લાદેશી…
View More ગુજરાતે અમેરિકન સ્ટાઇલથી 300 બાંગ્લાદેશીઓને રવાના કર્યાસલીમ પઠાણના બેંક એકાઉન્ટમાંથી 2 કરોડ રોકડા, 7 લાખના ક્રિપ્ટો કરન્સી ફ્રિઝ
અમદાવાદમાં વિવાદાસ્પદ બિલ્ડર અને વકફની 100 કરોડની જમીન પર કબજો જમાવી દેનાર સલીમ જુમ્માખાન પઠાણ અને તેના મળતિયાની 10 પ્રિમાઇસીસ પર ઇડીએ દરોડા પાડ્યા…
View More સલીમ પઠાણના બેંક એકાઉન્ટમાંથી 2 કરોડ રોકડા, 7 લાખના ક્રિપ્ટો કરન્સી ફ્રિઝમાતાએ કામ ધંધો કરવાનું કહેતા પ્રૌઢનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા પ્રૌઢને માતાએ કામ ધંધો કરવાનું કહેતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળતી વિગત…
View More માતાએ કામ ધંધો કરવાનું કહેતા પ્રૌઢનો એસિડ પી આપઘાતનો પ્રયાસચોમાસામાં નુકસાની ખાળવા આયોજન કરવા સૂચના
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાગૃહ ખાતે વર્ષાઋતુ-2025 પ્રી-મોનસુન પ્રીપેર્ડનેસનાં આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. ભારે વરસાદ/વાવાઝોડાના સમયે અધિકારીશ્રીઓએ આપસમાં સંકલનથી કામ કરી…
View More ચોમાસામાં નુકસાની ખાળવા આયોજન કરવા સૂચનારાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના 21 એરપોર્ટ શનિવાર સુધી બંધ
પાકિસ્તાન સરહદ નજીક ભારતીય લશ્કરી હુમલાઓ વચ્ચે સરકારી નિર્દેશને પગલે, સમગ્ર ભારતમાં ઓછામાં ઓછા 21 એરપોર્ટ, મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં, 10 મે સુધી…
View More રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના 21 એરપોર્ટ શનિવાર સુધી બંધ