અમદાવાદના ચંડોળા તળાવ પર આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઈસનપુર વિસ્તારમાં…
View More અમદાવાદના ચંડોળા તળાવમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝરહરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ
ભારતમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિનું…
View More હરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપE-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે
કોઇ લાભાર્થી અનાજથી વંચિત નહિ રહે રાજકોટ તા. ૧૭ મે – શહેરનાં લાભાર્થીઓ હોય કે છેવાડાનાં ગામનાં લાભાર્થીઓ હોય, જરૂરિયાતમંદ સૌ લાભાર્થીઓને અનાજ મળે તેની…
View More E-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશેતુર્કીયેના લગ્ન બજારને 90 મિલિયન ડોલરનું નુકસાન
ઓપરેશન સિંદૂર પછી બહિષ્કારના એલાનથી ભારતીયો અન્યત્ર ડેસ્ટિનેશન વેડિંગ શોધી રહયા છે 7 મે 2025 ના રોજ ભારતના ઓપરેશન સિંદૂર દ્વારા શરૂૂ થયેલા રાજદ્વારી તોફાનને…
View More તુર્કીયેના લગ્ન બજારને 90 મિલિયન ડોલરનું નુકસાનજાતિ ગણતરીથી બોંબ ફૂટશે: સવર્ણોનો અલગ દેશ બનશે
રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે જાતિ વસ્તી ગણતરી પર નારાજગી વ્યક્ત કરી છે. બિહારના ઔરંગાબાદમાં એક પ્રશ્નના…
View More જાતિ ગણતરીથી બોંબ ફૂટશે: સવર્ણોનો અલગ દેશ બનશેહિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધા
હિમાચલ પ્રદેશ રાજ્ય સહકારી બેંકની હાટલી શાખા (જિલ્લો ચંબા) માં સાયબર છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા સાયબર ગુનેગારોએ બેંકના સર્વરને હેક કરીને…
View More હિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધાઓડિશામાં વીજળી પડતાં 10નાં મોત, ઓરેન્જ એલર્ટ
ઓડિશામાં વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી છ મહિલાઓ સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.…
View More ઓડિશામાં વીજળી પડતાં 10નાં મોત, ઓરેન્જ એલર્ટકોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટ
કોરોના વાયરસે 2020 થી 2022 સુધી સમગ્ર વિશ્વને ગંભીર અસર કરી હતી. હાલમાં, નવા વેરિઅન્ટJN.1ના કારણે એશિયા, અમેરિકા અને યુરોપમાં કોરોના કેસોમાં વધારો જોવા…
View More કોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટશાંતિ મંત્રણાના કલાકોમાં રશિયાનો યુક્રેનમાં બસ પર ડ્રોન હુમલો: નવનાં મોત
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ યુક્રેનમાં એક નાગરિક બસ પર રશિયન ડ્રોન હુમલામાં નવ લોકો માર્યા ગયા છે. સુમી પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે…
View More શાંતિ મંત્રણાના કલાકોમાં રશિયાનો યુક્રેનમાં બસ પર ડ્રોન હુમલો: નવનાં મોતકોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલ
પાક.ની પોલ ખોલવા વિદેશ યાત્રાએ જનારા સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો પૈકી એકના નેતાપદે મોદીપ્રેમી થરુરના સમાવેશથી કોંગ્રેસમાં હલચલ ભારત સરકારે સાત સભ્યોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ…
View More કોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલ