બંધક જેવું અનુભવી રહ્યાની લાગણી વ્યક્ત કરી પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે. દેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ રાજીનામું…
View More સેના સાથે સંઘર્ષ વચ્ચે બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસ આપી શકે છે રાજીનામુંભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર
માત્ર એક મતની સરસાઈથી નીચલા ગૃહમાં બિલ પાસ, ખર્ચમાં નોંધપાત્ર કાપ મૂકવા પણ નિર્ણય અમેરિકાના પ્રતિનિધિ ગૃહે માત્ર એક મતની બહુમતિથી અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો…
View More ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસારએપીજે અબ્દુલ કલામ પર બનશે ‘મિસાઇલ મેન’ ફિલ્મ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એપીજે અબ્દુલ કલામ પર ફિલ્મ બનાવવાની લાંબા સમયથી માંગ હતી. દરેક વ્યક્તિ મિસાઇલ મેનની વાર્તા જાણવા માંગે છે. ખાસ વાત…
View More એપીજે અબ્દુલ કલામ પર બનશે ‘મિસાઇલ મેન’ ફિલ્મદુનિયાનો સૌથી મોંઘો ટીવી શો બનશે હેરી પોટર, એપિસોડનો ખર્ચ 856 કરોડ
અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર વોર્સ એપિસોડ VII હતી, જેનો ખર્ચ લગભગ 440 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂૂ. 3765 કરોડ બનાવવાના છે. તેમાં…
View More દુનિયાનો સૌથી મોંઘો ટીવી શો બનશે હેરી પોટર, એપિસોડનો ખર્ચ 856 કરોડKBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા 25 વર્ષથી સૌથી લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીની શરૂૂઆત વર્ષ 2000 માં થઈ…
View More KBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલ
બંગાળ સાથે ‘રમત’રમાયાનો ટીએમસીનો આરોપ IPL 2025ની ફાઇનલ હવે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે.…
View More IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલરોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યું
મિશેલ માર્શની શાનદાર સદી, નિકોલસ પૂરનના આક્રમક 56 રન, બોલરોનો તરખાટ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એક અત્યંત રોમાંચક મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33…
View More રોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યુંરાજધાની દિલ્હીમાં ધૂળ-વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત
અચાનક પ્લટાયેલા હવામાને રાજધાની દિલ્હીની હાલત બગાડી નાખી હતી. ભારે ગરમી બાદ કરા અને વરસાદથી દિલ્હી NCRમાં સર્વત્ર ધૂળ અને ભારે પવનથી વ્યાપક નુકસાની જોવા…
View More રાજધાની દિલ્હીમાં ધૂળ-વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્તરાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશે
તાજેતરમાં, એક પાકિસ્તાની ટીવી ચેનલનો એન્કર બૂમ પાડી રહ્યો હતો કે, કેટલા ભારતીય વિમાનોનો નાશ થયો? ભારતીય વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર…
View More રાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશેઅમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, તમામ મુસાફરો જીવતા ભુંજાયા
અમેરિકામાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હોવાની ઘટના બની છે. આ આકસ્માતમાં અનેક લોકોના મોત થયાં છે. ગઈ કાલે (22 મે, 2025) કેલિફોર્નિયાના સાન…
View More અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, તમામ મુસાફરો જીવતા ભુંજાયા