વૃદ્ધની હત્યામાં યુગલ ત્રણ દિવસના રિમાન્ડ પર, મૃતકે આરોપી યુવતીને મોંઘુ પરફયુમ ગીફટ કર્યુ હતું!

શહેરની વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલી શ્રીનગર સોસાયટી શેરી નં.3માં એકલા રહેતાં બરકતભાઈ લાખાણી (ઉ.વ.70)ની ઘરમાં ઘુસી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી બાદમાં સોનાના…

View More વૃદ્ધની હત્યામાં યુગલ ત્રણ દિવસના રિમાન્ડ પર, મૃતકે આરોપી યુવતીને મોંઘુ પરફયુમ ગીફટ કર્યુ હતું!

દેણુ થઇ જતા અર્જુન જ્વેલર્સમાંથી કર્મચારીએ 25 લાખના દાગીના તફડાવ્યા

અમુક દાગીના ગાયક થતા સીસીટીવી ફુટેઝ ચકાસતા મામલો પ્રકાશમાં આવ્યો આરોપીએ 25 લાખના દાગીના પરત આપી દઇશ તેવુ લખાણ પણ કરી આપ્યું, બહાના બતાવતા અંતે…

View More દેણુ થઇ જતા અર્જુન જ્વેલર્સમાંથી કર્મચારીએ 25 લાખના દાગીના તફડાવ્યા

કેકેવી સર્કલ પાસે રિક્ષા અથડાવવા મામલે ચાલકને અજાણ્યા શખ્સે માર માર્યો

કે.કે.વી સર્કલ પાસે મેટ્રો શોરૂૂમ નજીક રીક્ષા અથડાવવા મામલે અજાણ્યા રીક્ષાના ચાલકે યુવાન સાથે માથાકૂટ કરી અને માથામાં સળિયાનો ઘા ઝીંકી દીધો હતો અને તેમને…

View More કેકેવી સર્કલ પાસે રિક્ષા અથડાવવા મામલે ચાલકને અજાણ્યા શખ્સે માર માર્યો

બેડી ગામે શેરીમાંથી વાહન ધીમું ચલાવવાનું કહેતા વૃદ્ધ પર ધારિયા અને પાઇપ વડે હુમલો

બેડી ગામે શેરીમાંથી ફૂલ સ્પીડે વાહન લઇ નીકળેલા શખ્સને વૃધે અટકાવી તેમને વાહન ધીમે ચલાવવાનું કહેતા બે શખ્સોએ મારમાર્યો હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાઈ…

View More બેડી ગામે શેરીમાંથી વાહન ધીમું ચલાવવાનું કહેતા વૃદ્ધ પર ધારિયા અને પાઇપ વડે હુમલો

દોઢ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ

ઈમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ સહિતના કામો માટે કસ્ટમ અધિકારી સાથે વગ હોવાનો દાવો કરી રૂૂપિયા દોઢ કરોડથી વધુ રકમ પડાવી લેવાના ગુનામાં મુખ્ય આરોપીના કોર્ટે જામીન…

View More દોઢ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ

રેલનગરના યુવાને વ્યાજે લીધેલા 2.50 લાખની સામે 1.90 લાખ ચૂકવ્યા છતા 3.50 લાખની ઉઘરાણી

રેલનગરમાં માધવ આશ્રય બંગ્લોઝમાં ભાડે રહેતા અને મોબાઈલ રીપેરીંગનું કામ કરતા પ્રશાંતભાઈ યોગેશભાઈ જાની (ઉ.વ.38 એને જાની (ઉ.વ.38)એ વ્યાજે લીધેલા રૂૂા. 2.50 લાખની પઠાણી ઉઘરાણી…

View More રેલનગરના યુવાને વ્યાજે લીધેલા 2.50 લાખની સામે 1.90 લાખ ચૂકવ્યા છતા 3.50 લાખની ઉઘરાણી

SOUની 2.50 લાખ પ્રવાસીએ મુલાકાત લીધી

  એક જ મહિનામાં રેકોર્ડ બ્રેક સહેલાણીઓ ઊમટ્યા રાજપીપળાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) – એ આ ઉનાળાની રજાઓમાં…

View More SOUની 2.50 લાખ પ્રવાસીએ મુલાકાત લીધી

ઓખાના રોહિતકુમાર વઢવાના બન્યા બોલિવિયાના ભારતીય રાજદૂત

44 વર્ષીય રોહિતકુમાર વઢવાના, તાજેતરમાં બહુરાષ્ટ્રીય રાજ્ય બોલિવિયામાં પ્રથમ રાજદૂત તરીકે નિમણૂક પામીને તેમણે ઇતિહાસ રચ્યો છે. તેઓ દક્ષિણ અમેરિકન દેશમાં ભારતના પ્રથમ મિશનનું નેતૃત્વ…

View More ઓખાના રોહિતકુમાર વઢવાના બન્યા બોલિવિયાના ભારતીય રાજદૂત

ભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયાથી વિવાદ

  તાજેતરમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીષ પટેલ ઉર્ફે સતીષ ખેરવાડીનું નિધન થયું હતું. તેમને પુત્ર યોદ્ધે વર્ષોથી કેનેડામાં રહે છે. પિતાના મૃત્યુ બાદ…

View More ભાજપના પૂર્વ નેતાના નિધન બાદ NRI પુત્રની હાજરી વગર અંતિમ ક્રિયાથી વિવાદ

દેશમાં પ્રથમવાર અમદાવાદ રથયાત્રામાં AI કેમેરાથી ભીડ પર નજર રખાશે

  ભીડની સંખ્યા, શંકાસ્પદ વ્યક્તિ, ભાગદોડની સંભાવના સહિતનું એલર્ટ મળશે, સ્ટાજ્ઞને વિશેષ તાલીમ આપવામાં આવી આગામી રથયાત્રામાં લાખો લોકોની ભીડ પર નજર રાખવા માટે અમદાવાદ…

View More દેશમાં પ્રથમવાર અમદાવાદ રથયાત્રામાં AI કેમેરાથી ભીડ પર નજર રખાશે