રેલનગરમાં મહિલા અને ગાંધી વસાહતમાં વૃદ્ધે જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરીમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિણીતાને…
View More લાલપરીમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવીબનાસ નદીમાં ડૂબી જતાં 8 યુવાનના મોત, 3 લાપતા
રાજસ્થાનના ટોંક જિલ્લામાં નહાવા પડેલા 11 યુવાનો વહેણમાં ખેંચાઇ ગયા: બચાવકાર્ય ચાલુ રાજસ્થાનના ટોંક જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની. જયપુરથી ફરવા આવેલા 11 યુવાનો…
View More બનાસ નદીમાં ડૂબી જતાં 8 યુવાનના મોત, 3 લાપતાઓસ્ટ્રિયાની શાળામાં ગોળીબાર પાંચના મોત, અનેક ઘવાયા
શંકાસ્પદ વિદ્યાર્થીએ આપઘાત કર્યાની આશંકા ઑસ્ટ્રિયન શહેર ગ્રાઝની એક સ્કૂલમાં ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. ઑસ્ટ્રિયન પોલીસે પુષ્ટિ આપી છે કે મંગળવારે…
View More ઓસ્ટ્રિયાની શાળામાં ગોળીબાર પાંચના મોત, અનેક ઘવાયામાધાપર ચોકડી નજીક કારની ઠોકરે બાઈક ચડી જતાં માતાનું મોત : પુત્ર ઘાયલ
રેલનગરમાં રહેતા વૃધ્ધા મોટા પુત્ર સાથે રોણકીમાં રહેતા નાના પુત્રના ઘરે જમવા જતાં હતાં ને કાળ ભેટયો શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલી એડીબી…
View More માધાપર ચોકડી નજીક કારની ઠોકરે બાઈક ચડી જતાં માતાનું મોત : પુત્ર ઘાયલચાંદીનો રેકોર્ડ બ્રેક 1,09,515નો ભાવ
એક દિવસમાં રૂા. 3500ની તોફાની તેજી, સોના કરતા પણ વધુ વળતર ચાંદીના ભાવોમા સતત વધારો નોંધાઇ રહયો છે અને આજે ચાંદીના ભાવ 1 લાખ 6515…
View More ચાંદીનો રેકોર્ડ બ્રેક 1,09,515નો ભાવદાસીજીવણપરા પાસે 31 હજારના દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
શહેરના નાનામવા રોડ પર દાસજીવણપરા પાસેથી એલસીબી ઝોન-2ની ટીમે 31 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ કરી રૂા.1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…
View More દાસીજીવણપરા પાસે 31 હજારના દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો150 ફૂટ રીંગ રોડ પર રીલાયન્સ ડિઝિટલ શો-રૂમમાંથી મોબાઇલની ચોરી
શહેરનાં ઓમનગર સર્કલ પાસે ભાડાનાં મકાનમા રહેતા દિલીપ નાગજીભાઇ ધંધુકીયા (ઉ.વ. 4ર) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા…
View More 150 ફૂટ રીંગ રોડ પર રીલાયન્સ ડિઝિટલ શો-રૂમમાંથી મોબાઇલની ચોરીસુરતના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા નામચીન શખ્સની ધરપકડ
રાજયનાં પેરોલ જંપ કરી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓએ સુચના આપી હોય જે અનુસંધાને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોડનાં…
View More સુરતના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા નામચીન શખ્સની ધરપકડજામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી
દંપતીએ ગોંડલ આવતા પાણી પીવા થેલો ખોલ્યો ત્યારે જાણ થઈ: સોનાના દાગીના અને રોકડ મળી 87 હજાર ગઠિયો તફડાવી ગયો અમદાવાદમાં રહેતાં ગેમઝોન સંચાલક તેની…
View More જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરીપ્રેમ પ્રકરણમાં આપઘાત કરનાર પરિણીતાના ભાઈ સહિતનાનો પ્રેમી અને તેના પિતા ઉપર હુમલો
શાપરનાં પારડીની ઘટના; પ્રેમિકાએ એક માસ પૂર્વે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ‘તું શાપર નજીક આવેલા પારડી ગામે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરનાર પરિણીતાના ભાઈ સહિતના શખ્સોએ…
View More પ્રેમ પ્રકરણમાં આપઘાત કરનાર પરિણીતાના ભાઈ સહિતનાનો પ્રેમી અને તેના પિતા ઉપર હુમલો