રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા,…
View More 50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડસગીર પુત્ર પાસે મજૂરી કામ કરાવવાની ના પાડતા કાકા પર ભત્રીજાનો ધોકાથી હુમલો
રાજકોટના કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટીની શેરી નંબર 02 માં રહેતા અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય મુકેશભાઇ મનુભાઇ ચેખલીયાએ આ…
View More સગીર પુત્ર પાસે મજૂરી કામ કરાવવાની ના પાડતા કાકા પર ભત્રીજાનો ધોકાથી હુમલોACBના ડીઆઇજી સાથે 70 લાખની ઠગાઇ
ગુજરાત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોમાં વધારાના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા એક IPS અધિકારીએ એક બિલ્ડર દંપતી પર તેમની અને તેમના પિતા સાથે રૂ. 70.3 લાખની છેતરપિંડી…
View More ACBના ડીઆઇજી સાથે 70 લાખની ઠગાઇરાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો
શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી,…
View More રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયોઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજે
રાજકોટ જીલ્લામાં નશીલા અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓની સુચનને પગલે એસઓજીની ટીમે ઉપલેટાના એક ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી રૂૂ.4 લાખની…
View More ઉપલેટામાં આયુર્વેદિક સીરપના નામે નશાનો કારોબાર, 2520 બોટલ કબજેબામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયો
રાજકોટ એસ.ઓ.જી. ની ટીમે બામણબોર રાજસ્થાનથી રાજકોટ આવતા ડ્રગ્સ પેડલર અને તેના રાજસ્થાની સાગરિતને . 1.16 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ઝડપી લીધો હતો.…
View More બામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયોઅંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડો પાડી 40…
View More અંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈહાર્દિક પટેલને સરકારની બર્થ ડે ગિફટ, નિકોલમાં નોંધાયેલ કેસ પરત ખેંચાયો
પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરો માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ 2018માં નિકોલ વિસ્તારમાં યોજાયેલા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ દરમિયાન નોંધાયેલા…
View More હાર્દિક પટેલને સરકારની બર્થ ડે ગિફટ, નિકોલમાં નોંધાયેલ કેસ પરત ખેંચાયોકોવિડમાં ફરજ પર મૃત્યુ પામનાર એસ.ટી. કર્મચારીઓના પરિવારજનોને 25 લાખ અપાશે
કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને રૂૂ. 25 લાખની એક્સ-ગ્રેશિયા સહાયના…
View More કોવિડમાં ફરજ પર મૃત્યુ પામનાર એસ.ટી. કર્મચારીઓના પરિવારજનોને 25 લાખ અપાશેઅમદાવાદમાં વેજને બદલે નોનવેજ બર્ગર, સુરતમાં મંચુરિયનમાં ઉંદર
રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ અમદાવાદના મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર…
View More અમદાવાદમાં વેજને બદલે નોનવેજ બર્ગર, સુરતમાં મંચુરિયનમાં ઉંદર