રાજકોટ કલેક્ટર તરીકે ઓમ પ્રકાશ, જૂનાગઢ મ્યુનિ.કમિશનર પદે તેજસ પરમાર ગુજરાત સરકારે ફરી એકવાર ઉચ્ચ સ્તરના સંચાલન ફેરફાર કરતા 9 IAS અધિકારીઓની બદલી કરી…
View More 9 IAS અધિકારીઓની બદલી, 4ને વધારાનો ચાર્જએરફોર્સની કવાયતના કારણે રાજકોટ-મુંબઈની ફ્લાઈટ રદ
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી સવારની ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આ ફ્લાઈટમાં 180…
View More એરફોર્સની કવાયતના કારણે રાજકોટ-મુંબઈની ફ્લાઈટ રદરેગિંગ વિરોધી માર્ગદશિકા અંગે UGCની ગુજરાતની ચાર યુનિવર્સિટીને નોટિસ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ ભારતભરની 89 યુનિવર્સિટીઓને નોટિસ ફટકારી છે, જેમાં ગુજરાતની 4 યુનિવર્સિટીઓ – ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી, અમદાવાદ, સ્કિપ્સ યુનિવર્સિટી, અમદાવાદ, આયુર્વેદમાં શિક્ષણ…
View More રેગિંગ વિરોધી માર્ગદશિકા અંગે UGCની ગુજરાતની ચાર યુનિવર્સિટીને નોટિસઅમદાવાદમાં જગન્નાથ રથયાત્રા સાદગીથી કઢાશે?
વિમાન દુર્ઘટનાના પગલે વિચારણા, સરકાર અને ટ્રસ્ટીઓની બેઠક બાદ નિર્ણય ભગવાન જગન્નાથ રથયાત્રા 27 જૂને અમદાવાદમાં યોજાવાની છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 250 થી વધુ લોકોના…
View More અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા સાદગીથી કઢાશે?રાજકોટ લોકમેળામાં માત્ર 15 ફોર્મ જ ભરાઇને પરત, કાલે છેલ્લો દિવસ
વધુ એકવાર મુદતમાં વધારો થવાની શક્યતા, નવા કલેકટર માટે મેળો પડકારરૂપ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષના પરંપરાગત રાજકોટ લોકમેળાની તૈયારીઓ વહેલી શરૂૂ કરી…
View More રાજકોટ લોકમેળામાં માત્ર 15 ફોર્મ જ ભરાઇને પરત, કાલે છેલ્લો દિવસકોરોનામાં ફરી ઉછાળો, આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
આજ સુધીમાં 187 કેસ નોંધાયા, 133 દર્દી સાજા થયા, 54 હાલ સારવાર હેઠળ રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો…
View More કોરોનામાં ફરી ઉછાળો, આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયાવિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ મુક્તાબેન ડાંગરની અંતિમયાત્રા નીકળી
ડીએનએ રિપોર્ટ આવી જતા પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યો અમદાવાદમાં ગત તા.12ના રોજ સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા રાજકોટના મહીલાના ડીએનએ મેચ થતા આજે…
View More વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ મુક્તાબેન ડાંગરની અંતિમયાત્રા નીકળીવર્ષમાં રૂા.3000ના ફાસ્ટેગમાં હાઇવે પર 200 ટ્રીપ
15 ઓગસ્ટથી નવી ફાસ્ટેગ યોજનાની જાહેરાત કરતા ગડકરી: 1 વર્ષની મુદત અથવા 200 ટ્રીપ, જે ઓછું હશે તે માન્ય રહેશે: કાર, જીપ, વેનચાલકોને ફાયદો …
View More વર્ષમાં રૂા.3000ના ફાસ્ટેગમાં હાઇવે પર 200 ટ્રીપકેદારનાથમાં મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતાં 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના કેદારનાથથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવામી માહિતી મળી છે.…
View More કેદારનાથમાં મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતાં 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્તચોમાસાની શરૂઆતમાં જ જીવલેણ બનતો રોગચાળો: રાજકોટમાં બે માસુમના મોત
9 વર્ષની બાળકીનું કમળો અને 6 વર્ષની બાળાનુ ઝાડા થઇ ગયા બાદ મોત કોરોનાની દહેશત વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો છે . ત્યારે ચોમાસાની શરૂઆતમા જ…
View More ચોમાસાની શરૂઆતમાં જ જીવલેણ બનતો રોગચાળો: રાજકોટમાં બે માસુમના મોત