અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરીને વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે આ…
View More કેનેડા સાથે વેપાર મંત્રણા રદ કરવા ટ્રમ્પનો આદેશ265 મિલિયન ડોલર લાંચ કેસમાં અદાણીએ હજુ સુધી દસ્તાવેજો આપ્યા નથી
યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં સ્ટેટસ અપડેટ ફાઇલ કર્યું છે, જેમાં ગયા વર્ષે દાખલ કરાયેલા સિવિલ સિક્યોરિટીઝ કેસના સંદર્ભમાં અબજોપતિ…
View More 265 મિલિયન ડોલર લાંચ કેસમાં અદાણીએ હજુ સુધી દસ્તાવેજો આપ્યા નથીવધુ એક ડ્રીમલાઇનર 787નું ઇમર્જન્સી લેન્ડિંગ, 33,000 ફૂટે પ્રેશર ઘટી જતાં 7 મુસાફરો બેભાન
મુંબઇથી અદીસ અબાબા જતી ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ રાત્રે પરત ફરી; 1ની હાલત ગંભીર બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં દબાણ ઓછું થવાના કારણે શુક્રવારે રાત્રે 1.42 વાગ્યે…
View More વધુ એક ડ્રીમલાઇનર 787નું ઇમર્જન્સી લેન્ડિંગ, 33,000 ફૂટે પ્રેશર ઘટી જતાં 7 મુસાફરો બેભાનઆ જ જોવાનું બાકી હતું; એર ઇન્ડિયાની વિમાનની પાંખ નીચે પંખીએ માળો બાંધ્યો
મુંબઇથી બેંગકોક જતી ફલાઇટ પાંચ કલાક મોડી ઉપડી ગુજરાત મિરર, મુંબઇ તા.28 મુંબઈથી બેન્ગકોક જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2354 સવા પાંચ કલાક મોડી પડી…
View More આ જ જોવાનું બાકી હતું; એર ઇન્ડિયાની વિમાનની પાંખ નીચે પંખીએ માળો બાંધ્યોવિશ્વસ્તરે વધી રહેલું ભારતનું મહત્ત્વ
વિશ્વભરમાં રાજકારણ, અર્થતંત્ર કે ટેક્નોલોજીના જગતમાં જોવા જઈએ તો છેલ્લા દાયકામાં જ ભારતનું સ્થાન નક્કર અને અસરકારક બનતું જોવા મળ્યું છે. ભારત વિકાશશીલ દેશમાંથી…
View More વિશ્વસ્તરે વધી રહેલું ભારતનું મહત્ત્વએશિયા કપ-2025માં પાકિસ્તાન નહીં રમે? પ્રોમોમાં પાક.ની બાદબાકી
સોની સ્પોટ્ર્સના પ્રોમોમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકાના કેપ્ટનની જ તસવીર ભારતના યજમાની એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ફક્ત ત્રણ મહિના બાકી છે ત્યારે હાલમાં…
View More એશિયા કપ-2025માં પાકિસ્તાન નહીં રમે? પ્રોમોમાં પાક.ની બાદબાકીવેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ
ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ટીમના એક ક્રિકેટર પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ…
View More વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપવિમ્બલ્ડન ચેમ્પિયનને મળશે 35 કરોડની અધધ રકમ
વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 30 જૂનથી શરૂૂ થઈ રહ્યો છે. દર વખતની જેમ વિશ્વભરના ટેનિસ ચાહકોની નજર ફરી એકવાર આ સૌથી પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ પર…
View More વિમ્બલ્ડન ચેમ્પિયનને મળશે 35 કરોડની અધધ રકમવૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ, ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીત
ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને શ્રેણીમાં…
View More વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ, ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીતતામિલનાડુ પછી મહારાષ્ટ્ર: હિંદી અથવા અન્ય કોઇ ભાષા લાદવાની જરૂર નથી
તામિલનાડુ પછી મહારાષ્ટ્રમાં હિંદી ભાષા લાદવાના મુદ્દે પાછી બબાલ શરૂૂ થઈ છે અને રાજકીય પક્ષો પટ્ટાબાજી પર ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી…
View More તામિલનાડુ પછી મહારાષ્ટ્ર: હિંદી અથવા અન્ય કોઇ ભાષા લાદવાની જરૂર નથી