રાજ્યમાં ચાલુ વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન (RTE ) એક્ટ અંતર્ગત થયેલા પ્રવેશના આંકડાઓમાં ભારે વિસંગતતા સામે આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ…
View More RTE હેઠળ થયેલા પ્રવેશના આંકડામાં વિસંગતતાશિવાજીનગરમાં યુવાને પોતાની જાતે હાથમાં બ્લેડના કાપા માર્યા
મહાત્મા ગાંધી પ્લોટમાં યુવતીએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી શહેરમાં દૂધસાગર રોડ ઉપર આવેલ શિવાજીનગરમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાની જાતે હાથે બ્લેડ વડે…
View More શિવાજીનગરમાં યુવાને પોતાની જાતે હાથમાં બ્લેડના કાપા માર્યાઅકસ્માત અટક્યા છતાં એક્ટિવાચાલકો ઉપર હુમલા કરવાના કેસમાં 4 શખ્સોનો છૂટકારો
રાજકોટમાં બોલબાલા માર્ગ પટેલ વાડી પાસે એકટીવા અને કાર વચ્ચે અકસ્માત થતો સહેજમાં જ અટકી ગયા બાદ કારમાં બેઠેલા શખસોનો બે એકટીવાસવાર ઉપર બેઝબોલ ધોકાથી…
View More અકસ્માત અટક્યા છતાં એક્ટિવાચાલકો ઉપર હુમલા કરવાના કેસમાં 4 શખ્સોનો છૂટકારોરાજકોટની સૌથી ઉંચી ઈમારતમાં આગ ભભૂકી
રાજકોટની સૌથી ઉંચી ઈમારતમાં આગ ભભૂકી ઉઠી હતી. નાનામવા સર્કલ નજીક આવેલી 22 માળના સિલ્વર હાઈટસ બિલ્ડીંગમાં આઠમાં માળે આગ લાગી હતી. બનાવની જાણ થતાં…
View More રાજકોટની સૌથી ઉંચી ઈમારતમાં આગ ભભૂકીસુરતમાં 948 કરોડનું ડબા ટ્રેડિંગ ઝડપાયું, 8ની ધરપકડ
ક્ધસ્ટ્રકશન કંપનીની ઓફિસમાંથી ચાલતા રેકેટનો પર્દાફાશ, 19 મોબાઇલ, 13 સીમકાર્ડ, 87 ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે શેરબજારના ટ્રેડિંગ જેવા સોફટવેર બનાવી પ્રતિબંધિત એપ મારફત ક્રિકેટ, ટેનીસ,…
View More સુરતમાં 948 કરોડનું ડબા ટ્રેડિંગ ઝડપાયું, 8ની ધરપકડઈજનેરી કોલેજના પ્રોફેસરો ગ્રેડ પે મામલે સરકાર સામે મોરચો માંડશે
ગુજરાત સરકારે સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં અધ્યાપકો માટે કારકિર્દી એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) લાગુ કર્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, આશરે 200થી વધુ…
View More ઈજનેરી કોલેજના પ્રોફેસરો ગ્રેડ પે મામલે સરકાર સામે મોરચો માંડશેમનપાના મધ્યાહ્ન ભોજનની રસોઈની ગુણવત્તા ચકાસતા અધિકારીઓ
રાજ્ય સરકારનો શિક્ષણ મહાકુંભ એટલે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના…
View More મનપાના મધ્યાહ્ન ભોજનની રસોઈની ગુણવત્તા ચકાસતા અધિકારીઓધો. 8ના વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોને ખખડાવ્યા
તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂૂ થઈ ગયું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં શાળામાં કાર્યક્રમ કરવામાં આવે…
View More ધો. 8ના વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોને ખખડાવ્યાસસ્તા અનાજની દુકાનોમાં રાશન મોડું પહોંચતા અંધાધૂંધી
પુરવઠા સચિવ સુધી રજૂઆતો બાદ વિતરણમાં પાંચ દિવસનો વધારો, મહિનાના અંતે ફાળવણીથી કાયમી સમસ્યા રાજકોટ શહેરમાં રવિવારે સસ્તા અનાજની દુકાનો પર રાશનનો જથ્થો મોડો પહોંચતા…
View More સસ્તા અનાજની દુકાનોમાં રાશન મોડું પહોંચતા અંધાધૂંધીલોકમેળાને નિયમોનો ઓછાયો! સમયના અભાવે આયોજન પર સવાલ
રાઇડ્સ સંચાલકોનો સપષ્ટ સંકેત નિયમો હળવા કરે કે યથાવત રાખે હવે અમારી પાસે પૂરતો સમય જ નથી, સમયની સાથે કલેકટરને મળવાના દિવસો પણ લંબાતા આયોજન…
View More લોકમેળાને નિયમોનો ઓછાયો! સમયના અભાવે આયોજન પર સવાલ