નાયબ મુખ્યમંત્રી શિવકુમારના ટેકામાં 100 ધારાસભ્યો: અઢી વર્ષની ફોર્મ્યુલાના અમલની માંગ કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની માંગ ફરી જોર પકડી રહી છે અને આ ઘટના હવે દિલ્હી…
View More કર્ણાટકમાં ખુરસીનું ધમાસાણ: હાઈકમાન્ડે દૂત દોડાવ્યોકોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58.50નો ઘટાડો
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ, મંગળવારથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 58.50 રૂૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.…
View More કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 58.50નો ઘટાડોશહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
કૈલાશ ઈન્ડસ્ટ્રીઝ, 150 ફૂટ રિંગ રોડ અને રામધણ આશ્રમ પાસે દરોડા રાજકોટમાં તહેવારો પૂર્વે બુલેગરો સક્રિય થતા આવા બુટલેગર ઉપર પીસીબીએ વોચ રાખી દરોડા પડ્યા…
View More શહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડમવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશન
મનપાના પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી રૂા. 31.67 કરોડની 4564 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ સાર્વજનીક પ્લોટ પરના ગેરકાયદેસર…
View More મવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશનમાદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે…
View More માદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડવોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણ
એક કલાકમાં રીપેરિંગ પૂર્ણ, વિતરણ વ્યવસ્થા ન ખોરવતા હાશકારો વોર્ડ નંબર 11 માં મોટા મહુવા વિસ્તારમાં ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમ મેન લાઇન લીકેજ થવાની…
View More વોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણઓનલાઇન સુનાવણી માટે પણ વકીલોનો ઔપચારિક પોશાક ફરજિયાત: હાઇકોર્ટ
પરિપત્ર જાહેર કરી કડક પાલનની સૂચના આપવા નિર્દેશ ઓનલાઇન સુનાવણીને પણ કોર્ટરૂમમાં હાજરી સમાન જ હોય તમામ વકીલોએ નિર્ધારીત પોશાક પહેરવો ફરજિયાત હોવાનો નિર્દેશ હાઇકોર્ટના…
View More ઓનલાઇન સુનાવણી માટે પણ વકીલોનો ઔપચારિક પોશાક ફરજિયાત: હાઇકોર્ટરહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી
મુખ્યમંત્રીની અધિકારીઓને સૂચના, સ્વાગત કાર્યક્રમમાં 3349 રજૂઆતોમાંથી 1757નું નિવારણ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા,…
View More રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીGETCOના ચીફ એન્જિનિયર તરીકે સૌરાષ્ટ્રના એસ. જી. કાંજીયાની નિમણૂક
સૌરાષ્ટ્રના અધિકારી એસ. જી. કાંજીયા ના શિરે તારીખ 30.06.2025 થી જેટકો ની ટોપ પોસ્ટ મુખ્ય ઇજનેર” નો સરતાજ અપાયો છે. આ અધિકારી હાલ વિશેષ…
View More GETCOના ચીફ એન્જિનિયર તરીકે સૌરાષ્ટ્રના એસ. જી. કાંજીયાની નિમણૂકસિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં IHBT વિભાગ શરૂ કરવા માંગ
સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી મેડીકલ કોલેજમાં IHBT વિભાગ ચાલુ કરવા તેમજ જરૂરીયાતમંદ દર્દીઓ માટેની બ્લડ બેંકમાં ઉપયોગી સાધનો…
View More સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં IHBT વિભાગ શરૂ કરવા માંગ