સાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખ સાગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી નામના 51 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત…

View More સાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત

થાર ચાલકે સર્જ્યો અકસ્માત

રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી એક બેજવાબદાર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલની સામે આવેલા બીઆરટીએસ રૂૂટ પર…

View More થાર ચાલકે સર્જ્યો અકસ્માત

હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા

સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા અને વેચતા નેટવર્ક સામે ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. તાજેતરમાં પીસીબી દ્વારા એમપીથી હથિયારો ખરીદી સૌરાષ્ટ્રમાં વેચવાના…

View More હથિયાર સપ્લાયમાં ઓડિયા ગેંગના લીડર સહિત બેના નામ ખુલ્યા

કેશોદમાં વરસાદથી બચવા ભાગવા ગયેલો યુવાન બીજા માળેથી પટકાયો

કેશોદમાં આઠ દિવસ પૂર્વે મધરાત્રે વરસાદ શરૂ થતાં કોમ્પલેક્ષમાં સુતેલો યુવાન વરસાદથી બચવા ભાગ્યો હતો તે દરમિયાન યુવકનો પગ લપસતા કોમ્પલેક્ષના બીજા માળેથી નીચે પટકાયો…

View More કેશોદમાં વરસાદથી બચવા ભાગવા ગયેલો યુવાન બીજા માળેથી પટકાયો

ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી

ઉપલેટાની જાણીતી ’દેવકરણ નારણજી જ્વેલર્સ’ નામના સોની પેઢીના શો-રૂૂમમાંથી એક અજાણ્યો ભેજાબાજ શખ્સ સોનાના ઘરેણાં પસંદ કરી, “ઘરના સભ્યોને બતાવી સાંજ સુધીમાં પરત આપી જાવ…

View More ઉપલેટાના સોની વેપારી સાથે રૂા.4.97 લાખની છેતરપિંડી

દોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે હડતા ગામ ની સીમ વાડી વિસ્તારના ઘરમાં ગોગા મહારાજ અને માતાજી નો મઢ બનાવી છેલ્લા પાંચ વર્ષ થી દોરા- ધાગા અસાધ્ય…

View More દોરા ધાગાથી અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર ભૂવાનો પર્દાફાશ

ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં સર્વત્ર જળપ્રલય જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં આકાશી આફત ઉતરી આવી…

View More ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિ

મુુખ્યમંત્રી મધરાત્રે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની વિગતો હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી મેળવી હતી. હવામાન વિભાગના…

View More મુુખ્યમંત્રી મધરાત્રે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યા

અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સેનાની મદદ લેવાઈ, ગેલોપ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોને બચાવવા ઓપરેશન રાજ્યમાં 38653 લોકોનું સ્થળાંતર, 5547 લોકોનું રેસ્કયુ કરાયું, વાયુસેનાની છ ટુકડી તૈનાત કરાઈ…

View More નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યા

ડબલ આફત, ભારે વરસાદથી તારાજ સુરતમાં ભૂકંપના આંચકા

છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદ, જળબંબાકાર અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા સુરત શહેરમાં ગુરુવારે મોડી રાત્રે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાતા નાગરિકોમાં ક્ષણિક ગભરાટ…

View More ડબલ આફત, ભારે વરસાદથી તારાજ સુરતમાં ભૂકંપના આંચકા