મનપામાં પથમ વખત ઝોનવાઈઝ TPOની નિમણૂક

સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ત્રણ ઉમેદવારોના નામ ફાઈનલ, મેરિટના આધારે પસંદગી કરી સિલેક્શન કમિટીએ મંજૂરી આપી મહાનગરપાલિકાની ઘણા સમયથી ખાલી પડેલ ટાઉન પ્લાનરની જગ્યા ભરવાનો…

View More મનપામાં પથમ વખત ઝોનવાઈઝ TPOની નિમણૂક

લોકમેળો રેસકોર્ષમાં જ અને રાઇડ્સ સાથે થવો જોઇએ, તકલીફ હોય તે સાઇડમાં રહે

નિયમો અને કાગળોમાં તંત્રએ બાંધછોડ કરવી જોઇએ: ભાજપના કોર્પોરેટર મેદાને રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળાને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટર વિનુ ધવા…

View More લોકમેળો રેસકોર્ષમાં જ અને રાઇડ્સ સાથે થવો જોઇએ, તકલીફ હોય તે સાઇડમાં રહે

જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દ્વારા 14610 ગ્રામ પંચાયતો આવરી લેવાઇ

ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા 01.07.2025થી 30.09.2025 સુધી શરૂૂ કરાયેલા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આયોજિત જન…

View More જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દ્વારા 14610 ગ્રામ પંચાયતો આવરી લેવાઇ

લોન લીધા બાદ હપ્તા નહીં ભરતા ડિફોલ્ટરની મિલ્કત જપ્ત કરતું તંત્ર

રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1, ડો. સી.એમ. પરમાર તથા મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ), અજીતકુમાર જોષીની સૂચના મુજબ, આજે સત્યમ…

View More લોન લીધા બાદ હપ્તા નહીં ભરતા ડિફોલ્ટરની મિલ્કત જપ્ત કરતું તંત્ર

TCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડો

  આજે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો. સેન્સેક્સ અને નિફ્ટી50 બંને ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. જેના મુખ્ય કારણોમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS) ના પરિણામો અપેક્ષા…

View More TCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડો

ખાદ્યતેલોનો વપરાશ માથાદિઠ 11 કિલોથી વધી 20 કિલો થઇ ગયો !

કેન્દ્રીય મંત્રીના ખાદ્યતેલોની આયાત પર પ્રતિબંધના નિવેદનને આવકારતું તેલ-તેલીબીયા સંગઠન પેકેડ ફરસાણનો વપરાશ ઘટાડાય તો આયાતી તેલો પરની નિર્ભરતા ઘટી શકે ગુજરાત ખાદ્યતેલ અને તેલીબીયા…

View More ખાદ્યતેલોનો વપરાશ માથાદિઠ 11 કિલોથી વધી 20 કિલો થઇ ગયો !

ભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશે

રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં સ્પોટ્સ કિટ આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય પરંતુ ખાટલે મોટી ખોટ છે. રાજયની મોટાભાગની…

View More ભ્રષ્ટાચારનો ભય! સરકાર નાણાના બદલે શાળામાં ડાયરેકટ સ્પોર્ટ્સની કિટ જ અપાશે

FRCનું કોંગ્રેસે બેસણું કર્યું, સમિતિના હાડપિંજના ફોટાને અર્પી શ્રધ્ધાંજલિ

નકલી ચલણી નોટોનો હાર પહેરાવી રામધૂન બોલાવી, છ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી, વિરોધ પ્રદર્શન કરી નિમણૂંક કરવા માંગ, તાળાબંધીની ચિમકી રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન…

View More FRCનું કોંગ્રેસે બેસણું કર્યું, સમિતિના હાડપિંજના ફોટાને અર્પી શ્રધ્ધાંજલિ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજ્ય સરકાર લાભાર્થીઓને હવે રૂા. 50,000 વધુ આપશે

ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓ માટે ખુબ જ…

View More પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજ્ય સરકાર લાભાર્થીઓને હવે રૂા. 50,000 વધુ આપશે

આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની સુવિધાની ચકાસણી કરતા નાયબ કમિશનર ગુરવાની

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(ઈંઅજ)એ શહેરના વોર્ડ નં.2 માં આવેલ બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર અને અમરજીતનગર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે…

View More આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની સુવિધાની ચકાસણી કરતા નાયબ કમિશનર ગુરવાની