ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે.સાઇબર ગઠિયાઓ રોજ કોઈને કોઈ નવી રીતે કૌભાંડના આચરે છે. ક્યારેક ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા, ક્યારેક…
View More વાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડીસિવિલ હોસ્પિટલ અને એઇમ્સમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને મસમોટા કૌભાંડ : કોંગ્રેસ
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલ માં થતા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે યોગ્ય પગલાં ભરવાની કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે જણાવેલ કે, છેલ્લા…
View More સિવિલ હોસ્પિટલ અને એઇમ્સમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને મસમોટા કૌભાંડ : કોંગ્રેસGCAS, Ph.d. અને રિઝલ્ટ બાબતે કુલપતિનો ઘેરાવ
ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની ઘોર ખોદવાનું કામ વર્તમાન ગુજરાત સરકાર કરી રહી છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની યુનિવર્સિટીમાં એડમિશન માટે GCAS…
View More GCAS, Ph.d. અને રિઝલ્ટ બાબતે કુલપતિનો ઘેરાવકોઠારિયા રોડ પર 25 વર્ષનો જમાઇ 16 વર્ષની સાળીને ભગાડી જતાં ફરિયાદ
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો 25 વર્ષનો શખ્સ જામનગર રોડ વિસ્તારમાં રહેતી પોતાની 16 વર્ષની સાળીને માધાપર ચોકડી આસપાસથી ભગાડી…
View More કોઠારિયા રોડ પર 25 વર્ષનો જમાઇ 16 વર્ષની સાળીને ભગાડી જતાં ફરિયાદમેયરની રીવ્યૂ મીટિંગમાં નોનવેજની લારીઓનો મુદ્દો ફરી ઉછળ્યો
વેસ્ટ ઝોનમાં યોજાયેલ બેઠકમાં કોર્પોરેટરોએ પોતાના કામ નથી થતા તેવી ફરિયાદો કરી રોષ વ્યકત કર્યો શહેરમાં તુટેલા રોડ રસ્તા મુદે હોબાળો બોલી ગયા બાદ તંત્ર…
View More મેયરની રીવ્યૂ મીટિંગમાં નોનવેજની લારીઓનો મુદ્દો ફરી ઉછળ્યોનાગરિકોની નાની ફરિયાદ પણ આવવી જોઇએ નહીં, ફિલ્ડમાં રહો: CM
પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી રોડ-રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર ચોમાસામાં તૂટેલા હાઇવે, બ્રિજની ચકાસણી સહિતની ફરિયાદોનું નિરાકરણ તાત્કાલિક લાવો: સીએમ ડેશબોર્ડથી અધિકારીઓ સાથે…
View More નાગરિકોની નાની ફરિયાદ પણ આવવી જોઇએ નહીં, ફિલ્ડમાં રહો: CMતમે ભલે મરી જાવ અમને વ્યાજ અને મુદ્લ આપવા પડશે, વ્યાજખોરોથી કંટાળી યુવાને ઝેરી દવા પીધી
દૂધસાગર રોડ પર ગુ.હા. ક્વાર્ટરમાં રિધ્ધિ સિધ્ધિ સોસાયટીમાં રહેતા અને માતા સાથે ટુર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતાં ખોડાભાઈ ઉર્ફે ખુશાલ બાબુભાઈ પરસાણા (ઉ.વ.28)એ મહિલા સહિત…
View More તમે ભલે મરી જાવ અમને વ્યાજ અને મુદ્લ આપવા પડશે, વ્યાજખોરોથી કંટાળી યુવાને ઝેરી દવા પીધીપત્ની અન્ય સાથે ભાગી જતાં પતિએ દુખાવાની વધુ પડતી ટીકડીઓ પી લીધી
શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા રીક્ષા ચાલક યુવાને સોરઠીયાવાડી સર્કલ નજીક માથાના દુ:ખાવાની વધુ પડતી ટીકડીઓ પી લેતાં તેને સારવારમાં ખસેડાયો છે. પત્ની અન્ય…
View More પત્ની અન્ય સાથે ભાગી જતાં પતિએ દુખાવાની વધુ પડતી ટીકડીઓ પી લીધીમનપાની કચેરીના કમ્પાઉન્ડમાં પાર્કિંગ મામલે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી
ઢેબર રોડ પર આવેલા મહાનગરપાલિકા ના કમ્પાઉન્ડમાં વાહન પાર્ક કરવા બાબતે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ભગવતીપરાના શખ્સ અને તેના સાગરીતે ઝપાઝપી કરી ફરજમાં રુકાવટ કરતા…
View More મનપાની કચેરીના કમ્પાઉન્ડમાં પાર્કિંગ મામલે સુરક્ષા શાખાના ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપીનવાગામમાં બાઈક લઈ જતાં યુવાનને પીકઅપ વાનથી કચડી નાખવાનો પ્રયાસ
નવાગામ દિવેલિયાપરામાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો મૂળ ચોટીલાના મહીધર ગામનો ગભરૂૂ વિરજીભાઈ સાસકિયા (ઉ.વ.24) ઘર નજીક બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના મોટાભાઈ શૈલેષભાઈ…
View More નવાગામમાં બાઈક લઈ જતાં યુવાનને પીકઅપ વાનથી કચડી નાખવાનો પ્રયાસ