રિક્ષામાં આવેલા તસ્કરોએ દર્શન કરવાના બહાને વહેલી સવારે ગુનાને અંજામ આપ્યો; એક શખ્સ બહાર રેકી કરતો હતો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોના વધતા ઉપદ્રવ વચ્ચે દીવાનપરા…
View More દીવાનપરા મચ્છુ માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો: દાનપેટીમાંથી એકાદ લાખની ચોરીશિવરાત્રીના મેળામાં કલાકારોને લાખોની ખેરાત, ઇવેન્ટના આડેધડ ખર્ચા
જૂનાગઢમાં ગિરનારની પવિત્ર ગોદમાં દર વર્ષે આયોજિત થતા મહાશિવરાત્રી મેળા 2026 દરમિયાન સરકારી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ ઇવેન્ટ્સ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કરોડો…
View More શિવરાત્રીના મેળામાં કલાકારોને લાખોની ખેરાત, ઇવેન્ટના આડેધડ ખર્ચાસૌરાષ્ટ્ર જનતા-એકસપ્રેસ-હાપા દુરન્તો સહિતની ટ્રેનો રદ; અનેક રિશેડયુલ કરાઈ
અમદાવાદ-વીરમગામ રેલ સેક્શનમાં પાણી ભરાવાને કારણે તેમજ બિલીમોરા-વઘઈ નેરોગેજ રેલ સેક્શનમાં ટ્રેક ધોવાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યા…
View More સૌરાષ્ટ્ર જનતા-એકસપ્રેસ-હાપા દુરન્તો સહિતની ટ્રેનો રદ; અનેક રિશેડયુલ કરાઈવરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા મ્યુનિ.કમિશનર છત્રી લઇને ઉતર્યા
રાજકોટ શહેરમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના ત્રણેય ઝોનની રૂૂબરૂૂ ફિલ્ડ મુલાકાત કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી…
View More વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા મ્યુનિ.કમિશનર છત્રી લઇને ઉતર્યાકયા કહેતે થે ઈસ સરકાર મેં ઈસ્તિફે નહીં હોતે, ઝૂકતી હે દુનિયા ઝૂકાને વાલા ચાહીએ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોચ પાર્ટીના અભિજીત દીપકેનો હુંકાર અભિજીત દીપકે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર પોતાની શરૂૂઆતની પ્રતિક્રિયા શેર કરી છે. રાજીનામા પર…
View More કયા કહેતે થે ઈસ સરકાર મેં ઈસ્તિફે નહીં હોતે, ઝૂકતી હે દુનિયા ઝૂકાને વાલા ચાહીએGen-Z સામે સરકાર ઘૂંટણિયે, અંતે ધર્મેન્દ્રનું રાજીનામું
દસ દિવસથી દુ:ખી હતો, યુવાનો કુચક્રમાં ફસાય નહીં અને દેશ વિરોધી તાકાતો ફાયદો ન ઉઠાવે તે માટે રાજીનામું આપ્યું: ધર્મેન્દ્ર પ્રધાન નીટના પેપર લીક અને…
View More Gen-Z સામે સરકાર ઘૂંટણિયે, અંતે ધર્મેન્દ્રનું રાજીનામું‘તુ મને છૂટાછેડા આપી દે અને અહિંથી નીકળ’ તેવા પતિના કવેણથી પત્નીએ ફિનાઈલ પીધું
શહેરમાં મોરબી રોડ પર આવેલા સંગીત પાર્કમાં રહેતી પરિણીતાને ‘તું મને છુટાછેડા આપી દે અને અહિંથી નીકળ’ તેવા પતિએ કહેવેણ કહેતા પરિણીતાએ ફિનાઈલ પી લીધું…
View More ‘તુ મને છૂટાછેડા આપી દે અને અહિંથી નીકળ’ તેવા પતિના કવેણથી પત્નીએ ફિનાઈલ પીધુંઘાંચીવાડના કુખ્યાત શખ્સને જસદણના શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યું
શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી ગેરકાયદેસર હથિયાર રખતા શખ્સો સામે ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી શરૂૂ કરી છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે…
View More ઘાંચીવાડના કુખ્યાત શખ્સને જસદણના શખ્સે હથિયાર આપ્યાનું ખુલ્યુંકણકોટમાં 10મા અને એસ્ટ્રોન સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા બે શ્રમિકના મોત
શહેરમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી વખતે બે શ્રમિકના પડી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મવડી-કણકોટ રોડ પર સેન્ટિંગ કામ કરતો યુવાન…
View More કણકોટમાં 10મા અને એસ્ટ્રોન સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા બે શ્રમિકના મોતરાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
રાજકોટના જાણીતા અને વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ જાજલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટા કેસમાં કાયદેસરની મોટી રાહત અને ન્યાય મળ્યો છે. નામદાર હાઇકોર્ટે તેમની સામે…
View More રાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ