રાજકોટ શહેરમા દારૂ અને જુગારની બદીને નાથવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ શહેર પોલીસનાં થાણા અધીકારીઓને દારૂ અને જુગારનાં કેસ કરી કાર્યવાહી…
View More ગંજીવાડામાં મકાનમાંથી 3 લાખનો દારૂનો જથ્થો મળ્યો, બૂટલેગર ફરારરાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડિપાર કરાયેલા મહિલા સહિત ત્રણ પકડાયા
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા દારૂનાં ગુનામા પકડાય ગયેલા શખસોને રાજકોટ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાથી તડીપાર કરવામા આવેલા હતા. આમ છતા તેઓ રાજકોટ શહેરમા પોતાનાં…
View More રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડિપાર કરાયેલા મહિલા સહિત ત્રણ પકડાયામોટા મવામાં રસ્તા પરથી ગાડી લઇ લેવાનું કહેતા ગેરકાયદે મંડળી રચી યુવાન પર સાત શખ્સોનો હુમલો
કાલાવડ રોડ પર મોટા મવામાં રસ્તાની વચ્ચે રહેલા વાહનને લઇ લેવાનું જણાવતા યુવાન પર છ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ઢીકા પાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત…
View More મોટા મવામાં રસ્તા પરથી ગાડી લઇ લેવાનું કહેતા ગેરકાયદે મંડળી રચી યુવાન પર સાત શખ્સોનો હુમલોહિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં…
View More હિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોતઆજી નદીને બાનમાં લેનાર ગાંડી વેલ ન્યારી ડેમમાં પહોંચી
મહાનગર પાલિકાનું તંત્ર ઉગતા જ ગાંડી વેલ નાબૂદ કરે,પછી મોડું થઈ જશે: લોકોની માંગણી રાજકોટની આજી નદીમાં લાંબા સમયથી ઘર કરી ગયેલી ગાંડી વેલના કારણે…
View More આજી નદીને બાનમાં લેનાર ગાંડી વેલ ન્યારી ડેમમાં પહોંચીનકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધ
કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ દ્વારા સિંચાઈ વિભાગની કેનાલોમાં થયેલા ભ્રષ્ટાચાર, કેનાલોમાં તિરાડો પાડવા અને જિલ્લામાં સંખ્યાબંધ બિયારણ કંપનીઓના મગફળીના બિયારણ વાવણી બાદ ફેલ થવાનો મુદ્દો ઉઠાવવામાં…
View More નકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધહવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સામે ‘આપ’ના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચારની તોપ ફોડી
ધારાસભ્ય પોતાના પેટ માટે રાજકારણી કરતા હોવાનો આરોપ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, બોટાદ નગરપાલિકાના સદસ્યના પતિ કાળુ રાઠોડે ભ્રષ્ટાચારના આક્ષેપ…
View More હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સામે ‘આપ’ના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચારની તોપ ફોડીફલાવર બેડનો ડખ્ખો: 214 હાઇરાઇઝ તૈયાર, માત્ર 14ને કમ્પ્લીશન મળ્યું
છેલ્લા એક વર્ષથી બિલ્ડરો અને ગ્રાહકોની ટીંગાટોળી ત્રણેય ઝોનમાંથી આવેલ 5077 કમ્પ્લીશન માટેની અરજી પૈકી હાઇરાઇઝને બાદ કરી બાકીના બાંધકામોને બીયુ અપાયા રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં…
View More ફલાવર બેડનો ડખ્ખો: 214 હાઇરાઇઝ તૈયાર, માત્ર 14ને કમ્પ્લીશન મળ્યુંDEO કચેરીમાં લાલિયાવાડી સામે ગ્રાન્ટેડ ટીચર્સ એસો.નો મોરચો
ઇજાફા, પેન્શન કેસ, ફાજલ શિક્ષક ફાળવણી સહિતની કામગીરીમાં તાનાશાહી, તપાસ સમિતિ બેસાડવા મુખ્યમંત્રીને રજૂઆત રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ ટીચર્સ એસો.એ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવી સજકોટના જીલ્લાશિક્ષણાધિકારી…
View More DEO કચેરીમાં લાલિયાવાડી સામે ગ્રાન્ટેડ ટીચર્સ એસો.નો મોરચોશાપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની ચિંતામાં યુવકનો આપઘાતનો પ્રયાસ
શાપર – વેરાવળમા આવેલા ગણેશનગરમા રહેતા યુવાને સ્પર્ધાત્મક પરિક્ષાની ચિંતામા ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ…
View More શાપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની ચિંતામાં યુવકનો આપઘાતનો પ્રયાસ