મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રહેણાક અને કોમર્શિયલ એકમો માટેના નવા દર નિયત કરાયા, દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે. આરોગ્ય…
View More મચ્છર ઉત્પતિ સબબ લેવાતા દંડમાં 1000 ટકાનો વધારોપાણીથી રહકતો રેલનગર અંડરબ્રિજ ગંભીરા જેવો જ જોખમી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દસેક વર્ષ પહેલા બનાવેલા વોર્ડ નંબર ત્રણમાં આવેલા રેલ નગર અન્ડર બ્રીજ જે તત્કાલીન સમયે કરોડો રૂૂપિયાના ખર્ચે કરવામાં આવેલ હતો પરંતુ…
View More પાણીથી રહકતો રેલનગર અંડરબ્રિજ ગંભીરા જેવો જ જોખમીખેતીની જમીનમાં પાર્ટી પ્લોટ ખડકી દેનાર 3 આસામીને 33.66 લાખનો દંડ
કોઠારિયાના બિલીપત્ર, ખોખડદડના ગ્રીન એપલ અને આણંદપરના પાર્ટી પ્લોટ સંચાલકો દંડાયા રાજકોટની ભાગોળે ખેતીની જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દઇ વર્ષોથી કોમર્શિયલ પ્રવૃતિ કરતા કોઠારીયા,…
View More ખેતીની જમીનમાં પાર્ટી પ્લોટ ખડકી દેનાર 3 આસામીને 33.66 લાખનો દંડઅમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા
બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા…
View More અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રાCGST દ્વારા અમદાવાદના 29 સુપ્રિ. અને 43 ઈન્સ્પેક્ટરોની સાગમટે બદલી
સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગમાં તાજેતરમાં થયેલી અધિકારીઓની મોટા પાયે બદલીઓએ ડિપાર્ટમેન્ટમાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. CGST વિભાગ દ્વારા 43 નવા નિમાયેલા…
View More CGST દ્વારા અમદાવાદના 29 સુપ્રિ. અને 43 ઈન્સ્પેક્ટરોની સાગમટે બદલીદિવ્યાંગ વૃધ્ધને ભોળવી ચેકોમાં નકલી સહીઓ કરી નાણા ઉપાડવાના કેસમાં ફેર તપાસની માગણી
આરોપીના સગાભાઈએ જ અરજી કરી ત્રાહિત વ્યક્તિઓની પણ સંડોવણી હાવાની શંકા વ્યકત કરી શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ વૃધ્ધને ભોળવી અગિયાર ચેકમાં નકલી સહી…
View More દિવ્યાંગ વૃધ્ધને ભોળવી ચેકોમાં નકલી સહીઓ કરી નાણા ઉપાડવાના કેસમાં ફેર તપાસની માગણીસબ રજિસ્ટ્રાર કચેરીમાં તૂટેલા દરવાજા, ગંધાતા શૌચાલય, નર્કાગાર જેવી સ્થિતિ
બાથરૂમમાં સ્વચ્છતાનો અભાવ, વેઇટિંગ એરીયા-પાર્કિંગ-ફાયર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે અરજદારો પરેશાન: યોગ્ય કરવા રેરાની કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિયેશન ઓફ રાજકોટ (REAAR),…
View More સબ રજિસ્ટ્રાર કચેરીમાં તૂટેલા દરવાજા, ગંધાતા શૌચાલય, નર્કાગાર જેવી સ્થિતિCBSE શાળાઓમાં હવે CCTV કેમેરા ફરજિયાત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. હવે બધી CBSE સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર કેમ્પસમાં હાઈ-રિઝોલ્યુશન CCTV…
View More CBSE શાળાઓમાં હવે CCTV કેમેરા ફરજિયાતમનપાના શાસક પક્ષના દંડકની ગાડીનું એપ્રિલથી PUC એક્સપાયર
તંત્રએ નિયમો બધા માટે સરખા ગણી કાર્યવાહી કરવા CYSS નેતા આર્યન પઠાણની માંગ આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમીતી ) ના…
View More મનપાના શાસક પક્ષના દંડકની ગાડીનું એપ્રિલથી PUC એક્સપાયરરક્ષાબંધન-જન્માષ્ટમીમાં એસ.ટી. દ્વારા 1000થી વધુ વધારાની બસો દોડાવાશે
રાજકોટ ડિવિઝન 150થી વધુ બસો દોડાવશે: ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાં સૌથી વધુ સંચાલન કરાશે: 8 ઓગસ્ટથી એકસ્ટ્રા ટ્રીપનો પ્રારંભ શ્રાવણ મહિનાના આગમન સાથે જ તહેવારોની…
View More રક્ષાબંધન-જન્માષ્ટમીમાં એસ.ટી. દ્વારા 1000થી વધુ વધારાની બસો દોડાવાશે