ડમી બોમ્બ લઈ જનાર વ્યક્તિ સીકયુરિટીમાંથી આરામથી અંદર ઘુસી ગયો; મોકડ્રીલમાં મોટી ખામી બહાર આવી રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા પર એક મોટો સુરક્ષા ભંગ થયો…
View More સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલાં લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી ચૂક; 7 અધિકારી સસ્પેન્ડકેળાના તરાપા ઉપર સ્મશાનગૃહ પહોંચ્યો મૃતદેહ
પશ્ર્ચિમ બંગાળના મેદનીપુર જિલ્લાના ઘાટલ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભૂતપૂર્વ કાઉન્સિલર કાનાઈલાલ ચૌધરીની પત્નીનું રવિવારે અવસાન થયું હતું, પરંતુ ચારે બાજુ પાણી ભરાઈ જવાને કારણે…
View More કેળાના તરાપા ઉપર સ્મશાનગૃહ પહોંચ્યો મૃતદેહટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાને
તમે કરો એ લીલા, અમે કરીએ એ છીનાળુ રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે વધુ ટેરિફ લાદવાના ટ્રમ્પના નિવેદન પછી વિદેશ મંત્રાલયે અમેરિકા- યુરોપિયન યુનિયન દ્વારા…
View More ટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાનેઅહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારાની 300 કરોડની ક્લબમાં એન્ટ્રી
18મા દિવસે આ સિધ્ધિ મેળવી, કમાણીમાં સૌથી મોખરે રહી અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારા 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. ફિલ્મે સોમવારે 18મા…
View More અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારાની 300 કરોડની ક્લબમાં એન્ટ્રીબ્રિટિશ એક્ટરે સ્માઈલ અને અવાજનો ઉતરાવ્યો 16.5 કરોડનો વીમો!!
જેની પાસે જે ચીજ બહુ કીમતી હોય એ કદી ગુમ ન થઈ જાય એ માટે એનો ઇન્શ્યોરન્સ લેવાની પ્રથા સેલિબ્રિટીઝમાં ઘણાં વર્ષોથી પડી છે. બ્રિટિશ…
View More બ્રિટિશ એક્ટરે સ્માઈલ અને અવાજનો ઉતરાવ્યો 16.5 કરોડનો વીમો!!ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે ખાલિદ જમીલની વરણી
ભારતીય ફૂટબોલ ટીમને 13 વર્ષના લાંબા સમય બાદ એક નવા કોચ મળ્યા છે. આ કોચ અન્ય કોઈ નહીં પણ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ખાલિદ…
View More ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે ખાલિદ જમીલની વરણીસિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરો
ઇંગ્લેન્ડના મોમાંથી શ્રેણી વિજયનો કોળિયો ઝૂટવાયો, 6 રને યાદગાર જીત, સિરીઝ 2-2થી બરાબર ભારતીય ક્રિકેટ ટીમે લંડનના ઓવલ મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. પાંચમી ટેસ્ટના…
View More સિરાજ, કૃષ્ણા, જયસ્વાલ, નાયર, આકાશદીપ, ભારતની શાનદાર જીતના હિરોશિબુ સોરેન આદિવાસીઓના મહાનાયક હતા તો અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનું પ્રતિક પણ હતા
ભારતમાં કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય પછી તેના અવગણોને કોરાણે મૂકીને તેનામાં ના હોય એવા પણ ગુણો ગણાવી ગણાવીને વખાણ કરાય છે. શિબુ સોરેનના કિસ્સામાં…
View More શિબુ સોરેન આદિવાસીઓના મહાનાયક હતા તો અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનું પ્રતિક પણ હતાલાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડ
લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 5 બાંગ્લાદેશી નાગરિકોની દિલ્હી પોલીકરી છે. તે બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. પોલીસે માહિતી આપી છે કે…
View More લાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડકચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ
કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. ત્યારે ફરી એકવાર ધોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ છે.…
View More કચ્છના ધોળાવીરામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7ની નોંધાઇ