રાણાવાવની સીમ શાળાના 46 બાળકો, દ્વારકાના ભોગાત નજીક 17 સ્ત્રી-પુરુષો, દાતરડીના ત્રણ ખેડૂતો માટે NDRFના જવાનો દેવદૂત બન્યા ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેના…
View More 46 બાળકો સહિત 68 લોકોને બચાવતું NDRFઅજિત અગરકરનો કાર્યકાળ જૂન-2026 સુધી લંબાવતું બીસીસીઆઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2025 ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને એક ખાસ ભેટ આપી છે. જૂન 2023માં અજિત અગરકરને ભારતીય ટીમના…
View More અજિત અગરકરનો કાર્યકાળ જૂન-2026 સુધી લંબાવતું બીસીસીઆઈઅમદાવાદના ખોખરામાં સતત બીજા દિવસે ભડકો, પોલીસનો લાઠીચાર્જ
સેવન્થ ડે સ્કૂલના છાત્રની હત્યાના વિરોધમાં ખોખરા-મણીનગરની 200 શાળાઓ બંધ, લોકોના ટોળાં ઉમટતા પોલીસ સાથે ઘર્ષણ 300થી વધુ વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા, પોલીસે રહેણાંક વિસ્તારોમાં ઘુસીને…
View More અમદાવાદના ખોખરામાં સતત બીજા દિવસે ભડકો, પોલીસનો લાઠીચાર્જમનપામાં પ્રથમ વખત ડે. કમિશનરની ખાતાકીય ભરતી
મહાનગરપાલિકામાં હાલ ત્રણેય ઝોન માટે ત્રણ ડે.કમિશનર કાર્યરત છે. પરંતુ દક્ષિણઝોનલ કચેરી ટૂંક સમયમાં શરૂ થવાની હોવાથી મહાનગરપાલિકાએ પ્રથમ વખત ડે.કમિશનરની ખાતાકિય ભરતી માટે જાહેર…
View More મનપામાં પ્રથમ વખત ડે. કમિશનરની ખાતાકીય ભરતીરાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ
દ.ગુજરાતમાં 78.99 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા વરસાદ વરસી ગયો, નર્મદા ડેમ 80 ટકા ભરાયો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ…
View More રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટવલસાડ જિલ્લામાં ધસમસતા પૂરમાં શિક્ષક દંપતીની કાર તણાઇ, પત્ની-પુત્રી લાપતા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમાલીયા ગામ ખાતે શિક્ષક દંપતીની કાર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જવા પામી છે. કારમાં સવાર શિક્ષક પતિનો આબાદ બચાવ થવા પામ્યો…
View More વલસાડ જિલ્લામાં ધસમસતા પૂરમાં શિક્ષક દંપતીની કાર તણાઇ, પત્ની-પુત્રી લાપતાબેન્કના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓનું એરિયર્સ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી બેન્કના નોકર ન ગણાય તેવો HDFCનો તર્ક કોલકાતા હાઇકોર્ટે ફગાવ્યો એચડીએફસી બેંક દ્વારા કોન્ટ્રાકટ કર્મચારીઓના પગાર વધારા અને બાકી લેણી રકમના દાવામાં…
View More બેન્કના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓનું એરિયર્સ વ્યાજ સહિત ચૂકવવા આદેશગ્રીન રિંગ રોડ માટે સરકાર પાસે 120,79 કરોડની ગ્રાન્ટ માગતું કોર્પોરેશન
મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગ દ્વારા રજૂ થયેલ 52 દરખાસ્ત મંજૂર કરાશે મનપાના મેનેજર અને વોર્ડ ઓફિસર MMSUની પરીક્ષા આપી બઢતી મેળવી શકશે…
View More ગ્રીન રિંગ રોડ માટે સરકાર પાસે 120,79 કરોડની ગ્રાન્ટ માગતું કોર્પોરેશનકોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહાર
એનડીએ સાંસદો સાથે ચાય પે ચર્ચા: કાર્યવાહીથી દૂર રહેવા બદલ વિપક્ષની ટીકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચા સભા દરમિયાન એનડીએ નેતાઓને જણાવ્યું હતું કે વિપક્ષમાં,…
View More કોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહારહંગામાથી શરૂ, હંગામાથી પુરું: ચોમાસું-સત્રમાં વગર ચર્ચાએ ખરડા પસાર
ધમાચકડીમાં પ્રશ્ર્નોત્તરીનો સમય પણ બરબાદ: લોકસભામાં 419 પ્રશ્ર્નોમાંથી 55નો મૌખિક જવાબ આપી શકાયો: નિયત 120 કલાકના બદલે 37 કલાકની ચર્ચા થઇ: 12 ખરડા પસાર થયા…
View More હંગામાથી શરૂ, હંગામાથી પુરું: ચોમાસું-સત્રમાં વગર ચર્ચાએ ખરડા પસાર