એપ્રિલમાં આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા 16 વર્ષના કિશોરના માતાપિતાએ ચેટજીપીટી-નિર્માતા ઓપનએઆઈ અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન સામે તેમના પુત્રના આત્મહત્યાના વિચારોને માન્ય કરવા બદલ દાવો…
View More ચેટજીપીટીએ આત્મહત્યામાં મદદ કરી: ઓપન એઆઇ, સીઇઓ સામે દાવોભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતર
ભારતે ઓવરફ્લો થતા બંધોમાંથી પાણી સરહદ પારની નદીઓમાં છોડ્યા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગામડાઓમાંથી 150,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર…
View More ભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતર10 લાખ નોકરીઓ, 48 અબજ ડોલરની નિકાસ ખતરામાં: જવાબી ટેરિફ લગાવી અમેરિકાને પાઠ ભણાવો: CTIની માંગ
ભારત પર આજથી ટ્રમ્પનો કુલ 50 ટકા ટેરિફ લાગુ થયો છે. જેનાથી મોટાભાગના સેક્ટર્સની નિકાસ પર માઠી અસર થવાની છે. લાખો નોકરીઓ છીનવાઈ જવાનું સંકટ…
View More 10 લાખ નોકરીઓ, 48 અબજ ડોલરની નિકાસ ખતરામાં: જવાબી ટેરિફ લગાવી અમેરિકાને પાઠ ભણાવો: CTIની માંગગુજરાતમાં બેનામી પક્ષોને 4300 કરોડનું દાન: રાહુલે ઉઠાવ્યા સવાલ
બિહારની વોટ અધિકાર યાત્રામાં પૂછયું, ચૂંટણીપંચ આવી પાર્ટીઓ પાસેથી સોગંદનામું માગશે? તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, ડીએમકે નેતા કનિમોજી, અખિલેશ યાદવ પણ જોડાયા: ભારે ભીડ ઉમટી કોંગ્રેસ…
View More ગુજરાતમાં બેનામી પક્ષોને 4300 કરોડનું દાન: રાહુલે ઉઠાવ્યા સવાલસિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવી
નુકસાનીના પૈસા માંગી છરી બતાવી તબીબને ડરાવ્યો, આરોપી સાથે એક યુવતી પણ સામેલ હોવાની શંકા જામનગર રોડ પર રૂૂડા બિલ્ડીંગ પાસે મેડીકલ બોયઝ હોસ્ટેલમાં રહેતા…
View More સિવિલ હોસ્પિટલના તબીબની બાઇક સાથે અકસ્માત સર્જી લુખ્ખાએ 3200ની રોકડ પડાવીસેવન્થ ડે સ્કૂલનાં આચાર્ય, સસ્પેન્ડ, એડમિનની પણ છૂટ્ટી
વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સેવન્થ ડે સ્કૂલના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. વિદ્યાર્થીને સારવાર આપવામાં બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્ય ડો.જી.ઈમેન્યુઅલને સસ્પેન્ડ…
View More સેવન્થ ડે સ્કૂલનાં આચાર્ય, સસ્પેન્ડ, એડમિનની પણ છૂટ્ટીભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજર
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સતાધારી પક્ષ ભાજપમા આંતરિક વિખવાદ વધુ વકરી રહયો છે . જન્માષ્ટમીની શોભાયાત્રાથી આખુ…
View More ભાજપના ગણેશ ઉંધા બેઠા; સ્થાપન કાર્યક્રમમાં જ અડધા કોર્પોરેટરો ગેરહાજરસરદાર સરોવર છલકાવામાં 10 ફૂટનું છેટું, સવારે દરવાજા ખોલાશે
ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની સપાટી 135.65 મીટર પહોંચી, ત્રણ જિલ્લામાં એલર્ટ મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર કરી…
View More સરદાર સરોવર છલકાવામાં 10 ફૂટનું છેટું, સવારે દરવાજા ખોલાશેવડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓનું ટાંટિયાતોડ સરઘસ
પોલીસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કર્યું, પૂર્વ આયોજિત કાવત્રાની પણ તપાસ થશે વડોદરાના વોર્ડ નં. 17 ખાતે નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ યાત્રા દરમિયાન મોડી રાત્રે અસામાજિક…
View More વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓનું ટાંટિયાતોડ સરઘસજૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં રોગચાળાનો ખતરો
તંત્રની આળસના કારણે ગંદકીના ગંજ, સફાઈ નહીં થતા ગાંડી વેલ અને જીવજંતુ, ઝેરીલા સાપનો વસવાટ, મૃત ઉંદરો વરસાદી પાણીમાં તણાઈ વિસ્તાર સુધી આવી જતા હોવાની…
View More જૂના એરપોર્ટ નજીકની સોસાયટીઓમાં રોગચાળાનો ખતરો