મોરબી મહાનગરપાલિકાની બાંધકામ સમિતિ, સેનિટેશન સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, આરોગ્ય-લાઈટીંગ, વોટર વર્કસ સમિતિ, કાયદો અને નિયમોની સમિતિ, માર્કેટ સમિતિ, પ્લાનિંગ, ડ્રેનેજ અને બાગ બગીચા સહિતની…
View More મોરબી મહાપાલિકાની 15 સમિતિના સુકાનીઓ નિમાયાગુરુ પૂર્ણિમા : યુવાનોને ચમત્કાર નહીં, જ્ઞાન આપતા ગુરુ જોઈએ
આજના ઝડપી તેમજ સ્પર્ધાત્મક યુગમાં યુવાનો પાસે માહિતી મેળવવાના અનેક સ્ત્રોતો વધ્યા છે, પરંતુ સાચા માર્ગદર્શન દેનારના સ્ત્રોતો બહુ ઓછા હોય છે. મોબાઈલમાં એક ક્લિક…
View More ગુરુ પૂર્ણિમા : યુવાનોને ચમત્કાર નહીં, જ્ઞાન આપતા ગુરુ જોઈએકાવેરી જળ વિવાદની આગમાં વિજયની ‘જન નાયકન’, કર્ણાટકમાં તમામ શો રદ
કાવેરી જળ વિવાદમાં કર્ણાટકને મળેલા આંચકા બાદ સર્જાયેલા ભારે તણાવને ધ્યાનમાં રાખીને અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપથી વિજય. જાન નાયકનની ફિલ્મ‘ સમગ્ર રાજ્યમાં બંધ કરી…
View More કાવેરી જળ વિવાદની આગમાં વિજયની ‘જન નાયકન’, કર્ણાટકમાં તમામ શો રદબુમરાહ ફિટ, શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે
ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. બુમરાહ તાજેતરમાં ઈંગ્લેન્ડ…
View More બુમરાહ ફિટ, શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશેપાંચ દાયકા બાદ બ્રાઝિલની નેશનલ ટીમના ફૂટબોલર કોલકાતામાં રમશે
બ્રાઝિલના મહાન ખેલાડી પેલે ભારત આવ્યા હતા એના પાંચ દાયકા બાદ ફરી એક વખત બ્રાઝિલની નેશનલ ટીમના ખેલાડીઓ ભારત આવશે. આઇકોનિક યલો જર્સીમાં સજ્જ બ્રાઝિલના…
View More પાંચ દાયકા બાદ બ્રાઝિલની નેશનલ ટીમના ફૂટબોલર કોલકાતામાં રમશેODI વર્લ્ડ કપમાં ધરખમ ફેરફાર, 14 ટીમો વચ્ચે 57 મેચ રમાશે
આઈસીસી વનડે વિશ્વકપ 2027 શરૂૂ થવામાં હજુ 15 મહિનાનો સમય બાકી છે. આ વખતે કુલ 14 ટીમો મેદાનમાં ઉતરશે. આઈસીસીએ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની…
View More ODI વર્લ્ડ કપમાં ધરખમ ફેરફાર, 14 ટીમો વચ્ચે 57 મેચ રમાશેએશિયન લિજેન્ડસ લીગમાં કાલે ભારત-પાકિસ્તાનનો મુકાબલો
એશિયન લિજેન્ડ્સ લીગ 2026ની શરૂૂઆત થઈ ગઈ છે અને ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. આ લીગમાં ભારત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ ફરી…
View More એશિયન લિજેન્ડસ લીગમાં કાલે ભારત-પાકિસ્તાનનો મુકાબલોજુડોમાં ભારતનો ડંકો: અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો
જેવલિન થ્રોમાં નીરજ ચોપડાને સિલ્વર અને યશવીરને બ્રોન્ઝ મેડલ, 1500 મીટર દોડમાં તેજસ્વિન શંકરે જીત્યો બ્રોન્ઝ, CWGનો નવમો દિવસ ભારત માટે લકી સાબિત કોમનવેલ્થ ગેમ્સ…
View More જુડોમાં ભારતનો ડંકો: અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યોકાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ; બે મજૂરના નામ પૂછી ઘાતકી હત્યા
કુલગામમાં લશ્કરના આતંકવાદીઓએ છત્તીસગઢથી આવેલા બે પરપ્રાંતિય મજૂરોના નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો. ત્યારબાદ બંનેના મોત થયા. આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ…
View More કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ; બે મજૂરના નામ પૂછી ઘાતકી હત્યાCNGના ભાવમાં મોટો વધારો: અદાણી ગેસે ભાવમાં રૂ. 4નો વધારો ઝીંક્યો
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં ફરી એકવાર રૂ. 4 પ્રતિ કિલોનો વધારો જાહેર કર્યો…
View More CNGના ભાવમાં મોટો વધારો: અદાણી ગેસે ભાવમાં રૂ. 4નો વધારો ઝીંક્યો