ભાજપના પૂર્વ મંત્રીની ‘રોજગાર યાત્રા’ પૂર્વે ધારાસભ્ય લાડાણી અને ડેરીના ચેરમેન ખટારીયાએ તોપ ફોડી જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. ભાજપથી નારાજ હોવાનું મનાતા પૂર્વ કેબિનેટ…
View More જવાહર ચાવડાએ યાર્ડના 50 કરોડ ચૂંટણીમાં વાપરી નાખ્યાગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજજો આપો: સાંસદ ગેનીબેન
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ગૌ માતાને રાષ્ટ્રીય માતા નો દરજ્જો આપવાની માંગણી ઉઠાવી છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશના લોકો, સંતો અને ગૌશાળા…
View More ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજજો આપો: સાંસદ ગેનીબેનભરૂચની ધારા ડેરીના રાજકારણમાં ભડકો, જિલ્લા ભાજપ પ્રમુખ સામે સાંસદનો લેટર બોંબ
ભરૂૂચની દૂધધારા ડેરીની આવનારી ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કરતા પત્ર લખ્યો…
View More ભરૂચની ધારા ડેરીના રાજકારણમાં ભડકો, જિલ્લા ભાજપ પ્રમુખ સામે સાંસદનો લેટર બોંબવોટચોરીના મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર, 8મીએ વિધાનસભાને કરશે ઘેરાવ
રાજ્યભરમાં વોટર અધિકાર યાત્રા યોજાશે: મુકુલ વાસનિક નાગરિકોના વોટના હક્ક અને અધિકારના રક્ષણ માટે અને વોટ ચોરી સામેની લડાઈ માટેની વોટર અધિકાર જનસભાથને સંબોધન કરતા…
View More વોટચોરીના મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર, 8મીએ વિધાનસભાને કરશે ઘેરાવસરકારી હોસ્પિટલોમાં કફન-શબપેટીના ઉઘરાણા બંધ
પોસ્ટમોર્ટમ સબંધિત કોઇપણ કામગીરીની ફી નહીં વસૂલવા સરકારનો પરીપત્ર દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરવા તાકીદ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં…
View More સરકારી હોસ્પિટલોમાં કફન-શબપેટીના ઉઘરાણા બંધમાર્ગ-મકાન વિભાગમાં 17 ક્લાસ વન ઓફિસરોને પ્રમોશન અપાયા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુજરાત ઇજનેરી સેવા સિવિલ વર્ગ એકના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને 17 અધિકારીઓને પગાર ધોરણ સુધારી પ્રમોશન આપવામાં…
View More માર્ગ-મકાન વિભાગમાં 17 ક્લાસ વન ઓફિસરોને પ્રમોશન અપાયાસતત ગેરહાજર રહેતા મનપાના મહિલા સિનિયર કલાર્ક બરતરફ
મહાનગરપાીલકાના સોલીડ વેસ્ટ વિભાગમાં બઢતી પામીને આવેલા સિનીયર કલાર્ક અવાર નવાર રજા ઉપર ઉતરી જતા વિભાગીય કામગીરીને ખલેલ પહોંચતા આ મહિલા કલાર્કને કારણદર્શક નોટિસ આપવા…
View More સતત ગેરહાજર રહેતા મનપાના મહિલા સિનિયર કલાર્ક બરતરફમનપા દ્વારા RMC CITIZEN એપનું લોન્ચિંગ
આધાર કેન્દ્રનું સરનામું અને તમામ માહિતી એક ક્લિકથી જાણી શકાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ વોર્ડ નંબર 1થી 18 ની વોર્ડ…
View More મનપા દ્વારા RMC CITIZEN એપનું લોન્ચિંગશૌર્યનું સિંદૂર લોકમેળામાં 50 લાખથી વધુનો નફો, ન્યુ રેસકોર્સમાં નવું ગ્રાઉન્ડ તૈયાર કરાશે
રાજકોટ: જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા શૌર્ય સિંદૂર લોકમેળામાં આ વર્ષે તંત્રને 50 લાખ રૂૂપિયાથી વધુનો નફો થયો છે. લોકમેળામાં વિવિધ સ્ટોલની હરાજીમાંથી…
View More શૌર્યનું સિંદૂર લોકમેળામાં 50 લાખથી વધુનો નફો, ન્યુ રેસકોર્સમાં નવું ગ્રાઉન્ડ તૈયાર કરાશેસરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલોને દવા, સાધનોની ખરીદીમાં ચાલતી લાલિયાવાડીને બ્રેક
ગુજરાતની સરકારી હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજો તેમજ GMERS મેડિકલ કોલેજો તેમજ સંલગ્ન હોસ્પિટલોમાં દવાઓથી માંડી સાધનોની ખરીદીમાં ગોટાળા થતા હોવાનું સામે આવ્યું…
View More સરકારી મેડિકલ કોલેજો-હોસ્પિટલોને દવા, સાધનોની ખરીદીમાં ચાલતી લાલિયાવાડીને બ્રેક