વાંસદા, ચિખલી, સીણધઇ ગામોમા તારાજી, 48 કલાકથી અંધારપટ, ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકશાન નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને ભારે વરસાદે વાંસદા અને ચીખલી…
View More નવસારીમાં મીની વાવાઝોડુ ત્રાટક્યું : 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યાજામનગરમાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પાંચ ઝડપાયા
રૂા.30 લાખના વ્યાજ પેટે 40 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરાતા વેપારીએ આત્મહત્યાની કોશિશ કરેલ જામનગર માં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા એક…
View More જામનગરમાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પાંચ ઝડપાયાગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરી
ગોંડલના નાગળકા રોડ પર રહેતો પરિવાર માતાજીના અનુષ્ઠાનમાં ભેસાણ જતા તેમના બન્ધ મકાનમાં મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. ડેલીનું તાળું તોડી ઘરમાં ઘુસેલા તસ્કરો રૂૂ. 90…
View More ગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરીકલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરી
ઘરધણી 10 દિવસ બહારગામ જતાં તસ્કરોએ નિશાન બનાવ્યું, ફરિયાદ નોંધાઈ કલ્યાણપુરમાં આવેલા સતવારા પાડો વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરા નામના 65 વર્ષના વૃદ્ધના રહેણાંક મકાનમાં…
View More કલ્યાણપુરમાં બંધ મકાનના તાળા તોડી રોકડ, દાગીના સહિત રૂા. 1.10 લાખની ચોરીચોટીલામાં રહેણાંક મકાનમાં ચાલતી ગેસ એજન્સી ચલાવનાર સામે FIR
ચોટીલા ખાતે થોડા દિવસ પૂર્વે પ્રાત અધિકારીની ટીમે ચામુંડા રોડ ઉપર રહેણાંક મકાનમાં ચલાવતા કઙૠ બોટલમાંથી રીફિલીંગ કરવાના કૌભાડનો પર્દાફાશ કરેલ જે બંન્ને ગેસ એજન્સી…
View More ચોટીલામાં રહેણાંક મકાનમાં ચાલતી ગેસ એજન્સી ચલાવનાર સામે FIRઅકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુ
ગઈકાલે વહેલી સવારે પાળિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો બોટાદ જિલ્લા પાળીયાદ-રાણપુર હાઈવે રોડ પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાણપુર તાલુકાના…
View More અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુજૂનાગઢ યાર્ડમાંથી 38 લાખના તલ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવર નાસી છૂટ્યો
જુનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાંથી એક અત્યંત ચોંકાવનારી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજસ્થાન પાસિંગના ટ્રક ડ્રાઇવરે વેપારીને લાખો રૂૂપિયાનો ચૂનો લગાડ્યો છે. જેતપુરના વેપારીએ…
View More જૂનાગઢ યાર્ડમાંથી 38 લાખના તલ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવર નાસી છૂટ્યોદ્વારકા જિલ્લામાં ધીમી ધારે મેઘ મહેર: ઘી ડેમ ફરી ઓવરફ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે રાત્રીથી શરૂૂ થયેલા વરસાદે ગઈકાલે પણ ધીમીધારે હેત વરસાવ્યું હતું અને જુદા જુદા વિસ્તારોમાં હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો…
View More દ્વારકા જિલ્લામાં ધીમી ધારે મેઘ મહેર: ઘી ડેમ ફરી ઓવરફ્લોરીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અતાઉલના જામીન મંજૂર
રીબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં સંડોવાયેલ મનાતા જુનાગઢ નાં અતાઉલ બદરુદિન મણીયાર ની અટક કરાયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો.જેના નવ…
View More રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અતાઉલના જામીન મંજૂરપ્ર.પાટણમાં ધાર્મિક દબાણો દૂર કર્યા હોય તેવી જમીન પર પ્રવેશ પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ, ઉલ્લંંઘન કરનાર શિક્ષાપાત્ર ઠરશે સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા…
View More પ્ર.પાટણમાં ધાર્મિક દબાણો દૂર કર્યા હોય તેવી જમીન પર પ્રવેશ પર પ્રતિબંધ