રમતા રમતા રવેશમાંથી પટકાતાં બે વર્ષની માસૂમ બાળકીનું મોત

નાના બાળકોને અગાસી ઉપર કે રવેશમાં એકલા રમતા મુકી દેતા વાલીઓ માટે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં રમતા રમતા પહેલા માળે રવેશમાંથી પટકાતા…

View More રમતા રમતા રવેશમાંથી પટકાતાં બે વર્ષની માસૂમ બાળકીનું મોત

નવમા નોરતે પણ મેઘરાજા ગરબે ધૂમ્યા, ખેલૈયાઓ નિરાશ

અમુક રાસોત્સવો બંધ રહ્યા, અમુકે મેગા ફાઇનલ રમાડી કાર્યક્રમો આટોપ્યા, પ્રાચીન ગરબીઓમાં પણ વિક્ષેપ રાજકોટમાં સતત ત્રણ દિવસથી, નવરાત્રિની રાત્રિના સમયે વરસાદ વરસતા રાજકોટમાં 50…

View More નવમા નોરતે પણ મેઘરાજા ગરબે ધૂમ્યા, ખેલૈયાઓ નિરાશ

મોડાસામાં બિલ્ડરો-ઉદ્યોગપતિઓ પર ઈન્કમટેકસના દરોડા હજુ પણ ચાલુ

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવકવેરા વિભાગના મોટા સર્ચ ઓપરેશનથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. 30 સપ્ટેમ્બરની સવારે શરૂૂ થયેલી આ કાર્યવાહી 28 કલાકથી વધુ…

View More મોડાસામાં બિલ્ડરો-ઉદ્યોગપતિઓ પર ઈન્કમટેકસના દરોડા હજુ પણ ચાલુ

મવડી શિવ ટાઉનશીપની 10 દુકાનોની સોમવારે હરરાજી

ભાગ લેનારે સ્થળ ઉપર રૂા.200000 લાખનો ચેક ડિપોઝીટ પેટે આપવાનો રહેશે મનપા દ્વારા મવડી પાળ રોડ ઉપર આવેલ શિવ ટાઉનશીપની 10 દુકાનોની હરરાજી સોમવારે યોજવાનું…

View More મવડી શિવ ટાઉનશીપની 10 દુકાનોની સોમવારે હરરાજી

અમદાવાદમાં પાસના કાળાબજાર, ત્રણ ગરબા આયોજકોને ત્યાં જી.એસ.ટી. વિભાગના દરોડા

નવરાત્રીના ઉત્સવ વચ્ચે અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર GST વિભાગની 10 ટીમોએ અચાનક દરોડા પાડતાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ગુજરાતના લોકપ્રિય કલાકારો…

View More અમદાવાદમાં પાસના કાળાબજાર, ત્રણ ગરબા આયોજકોને ત્યાં જી.એસ.ટી. વિભાગના દરોડા

નકલી કચેરી કેસમાં એડિ.કલેકટરની આગોતરાની અરજી રદ, છોટાઉદેપુર પોલીસમાં હાજર થવા હુકમ

કૌભાંડીઓ પાસેથી એડિ.કલેકટરને 10 ટકા કમિશન મળ્યું હોવાની સરકારી વકીલની દલીલ વર્ષ 2023 માં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ઝડપાયેલી નકલી સરકારી કચેરીના કેસમાં એડિશનલ કલેક્ટર…

View More નકલી કચેરી કેસમાં એડિ.કલેકટરની આગોતરાની અરજી રદ, છોટાઉદેપુર પોલીસમાં હાજર થવા હુકમ

ફટાકડા સ્ટોલ માટે મનપાની જમીન સસ્તામાં લ્હાણી કરવાનો કારસો

નિયત કરેલ 15X15ના ગાળાની અપસેટ પ્રાઇઝ મુજબ વધારાની જમીનનો ભાવ લેવાનો અધિકારીઓનો પ્રસ્તાવ, પદાધિકારીઓએ મંજૂરીની ફાઇલ અટકાવી દીધી ! મહાનગરપાલિકાની તીજોરી ભરવા માટે તંત્ર દ્વારા…

View More ફટાકડા સ્ટોલ માટે મનપાની જમીન સસ્તામાં લ્હાણી કરવાનો કારસો

કેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી: DAમાં 3 ટકાનો વધારો

1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું 58 ટકા કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય કેન્દ્ર સરકારના કર્મચારીઓને દશેરા અને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર બુધવારે…

View More કેન્દ્રીય કર્મીઓને દશેરાએ દિવાળી: DAમાં 3 ટકાનો વધારો

ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતાનું ચિત્ર: RSSના 100 વર્ષ પૂર્ણ થવા પર PM મોદીએ સિક્કો-ટપાલ ટિકિટ કર્યા જાહેર

    આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસ શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં તેમણે…

View More ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતાનું ચિત્ર: RSSના 100 વર્ષ પૂર્ણ થવા પર PM મોદીએ સિક્કો-ટપાલ ટિકિટ કર્યા જાહેર

વેરાવળના સિડોકર ગામમાં માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન દુર્ઘટના, વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત

  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં નવરાત્રિમાં એક દુર્ઘટના બની છે. વેરાવળના સીડોકર ગામમાં જનરેટરમાંથી કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. આ સિડોકર ગામે…

View More વેરાવળના સિડોકર ગામમાં માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન દુર્ઘટના, વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત