સમગ્ર દેશમાં હાલ નવરાત્રી તહેવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડીયા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી…
View More વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતાખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવ
એન્જોય પાર્ટી પ્લોટ ખાતે જાણીતા કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે ખંભાળિયામાં યુવા કાર્યકરોની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે…
View More ખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છઠ્ઠી વખત ઓવરફલો
ડેમ છલ્લોછલ ભરાતા સપાટી 138.68મીટરે પહોંચી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જળ પૂજન કરી વધામણા કર્યા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું 2017માં લોકાર્પણ કર્યા બાદ…
View More ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છઠ્ઠી વખત ઓવરફલોઓટો ક્ષેત્ર ટોપ ગિયરમાં; વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો
GST દરમાં ઘટાડાથી બૂસ્ટર ડોઝ: રોયલ એનફિલ્ડના વેચાણમાં 43% અને ટાટા મોટર્સ પેસેન્જર વાહનમાં 47%નો વધારો તહેવારોની મોસમની શરૂૂઆત અને GST 2.0 સુધારાની અસરથી સપ્ટેમ્બર…
View More ઓટો ક્ષેત્ર ટોપ ગિયરમાં; વેચાણમાં રેકોર્ડબ્રેક વધારોસ્ટુડન્ટ ઓફ ધ યર ફેમ વિશાલ બ્રહ્માની 40 કરોડના ડ્રગ સાથે ઝડપાયો
નાઇજિરિયન ગેંગ દ્વારા ફસાવાયા હોવાનો દાવો ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં સમ્રાટ નામના કોલેજ સ્ટુડન્ટનું પાત્ર ભજવનાર…
View More સ્ટુડન્ટ ઓફ ધ યર ફેમ વિશાલ બ્રહ્માની 40 કરોડના ડ્રગ સાથે ઝડપાયો500 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા મસ્ક
એક જ દિવસમાં 7 અબજ ડોલરથી વધુની કમાણી કરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિ માં છેલ્લા કેટલાક દિવસોથી સતત જબરદસ્ત વધારો જોવા મળી…
View More 500 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા મસ્કહોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહે
કમલાતાઇનો દાવો, અમે આંબેડકરની વિચારધારા અનુસાર જીવ્યા છીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની માતા કમલતાઈ ગવઈએ બુધવારે કહ્યું કે તેઓ 5 ઓક્ટોબરના રોજ…
View More હોબાળો થતાં CJIની માતા સંઘના કાર્યક્રમમાં હાજર નહીં રહેપદ્મવિજેતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાનું નિધન
2014ની ચૂંટણીમાં સદ્ગત મોદીના નામાંકનમાં પ્રસ્તાવક હતા પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા…
View More પદ્મવિજેતા શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાનું નિધનરશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાને
અમેરિકી પહેલ પછી ધનિક દેશો સંયુક્ત કાર્યવાહી કરવાની ફિરાકમાં સાત દેશોનો સમૂહ જી-7 રશિયા પાસેથી ઓઈલની ખરીદી અંગે મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ…
View More રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે ભારત સામે અમેરિકા સહિત G-7 દેશો મેદાનેમહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને મહાનુભાવોની પુષ્પાંજલિ
મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે તેમજ વિજય ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર…
View More મહાત્મા ગાંધી અને શાસ્ત્રીજીને મહાનુભાવોની પુષ્પાંજલિ