બનાસકાંઠા પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ કેસની હકીકત મુજબ…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટકુરિયર કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સહકર્મી સહિતનાનો છરી વડે હુમલો
ભાવનગર રોડ પરની ઘટના; ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતો અને કુરીયર કંપનીમાં કામ કરતો યુવાન ભાવનગર રોડ…
View More કુરિયર કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સહકર્મી સહિતનાનો છરી વડે હુમલોમાધાપર ચોકડી પાસેથી કતલખાને લઇ જવાતા આઠ પશુને મુક્ત કરાવાયા
શહેરનાં માધાપર ચોકડી પાસેથી આઇશરમા ખીચોખીચ ભરેલા આઠેક પશુને કતલખાને લઇ જવાયા હતા. જે જીવદયા પ્રેમીઓએ અને પોલીસે સાથે મળી તમામ પશુને બચાવી હતી અને…
View More માધાપર ચોકડી પાસેથી કતલખાને લઇ જવાતા આઠ પશુને મુક્ત કરાવાયાસાધુ વાસવાણી રોડ પર ધારેશ્ર્વર ડેરી આગમાં ભસ્મિભૂત : લાખોનું નુકસાન
શહેરના સાધુવાસવાણી રોડ પર શ્યામલ વાટીકા પાસે આલાપ ગ્રીન સીટી નજીક આવેલી ધારેશ્ર્વર ડેરીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા…
View More સાધુ વાસવાણી રોડ પર ધારેશ્ર્વર ડેરી આગમાં ભસ્મિભૂત : લાખોનું નુકસાનરમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત
શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતાં પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી પહેલા માળે રમતી હતી ત્યારે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી માસુમ બાળકીનું…
View More રમતા-રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયેલી દોઢ વર્ષની બાળાનું મોત‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશે
તહેવારોમાં ફુલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો પ્રયાસ આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હડદડ ગામના ખેડૂતોને પોતાનો પગાર આપશે. પોલીસે…
View More ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હડદડના ખેડૂતોની વ્હારે, એક પગાર આપશેરાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી
દવાનો જથ્થો, ગુણવત્તા, સંગ્રહ વ્યવસ્થા, એક્સપાયરી સહિતની બાબતોનું નિરીક્ષણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રાજકોટ સ્થિત સરકારી દવાના મુખ્ય ગોડાઉન પર આજે ગાંધીનગરથી આવેલી ઉચ્ચ…
View More રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં ગાંધીનગરની ટીમ ત્રાટકીશાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી, આવતીકાલથી દિવાળી વેકેશન
બીજા શૈક્ષણિક સત્રનો 6 નવેમ્બરથી પ્રારંભ થશે રાજ્યભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને હવે આવતીકાલથી 21 દિવસનું દિવાળી…
View More શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પૂરી, આવતીકાલથી દિવાળી વેકેશનતમારી મૂડી, તમારા અધિકારો, દાવો ન કરાયેલી રકમ પરત અપાવવા કાલે છ જિલ્લામાં શિબિર
થાપણ, વીમાની આવક, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ, પેન્શનની રકમ માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ તમારી મૂડી, તમારા અધિકારો ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની શરૂૂઆત…
View More તમારી મૂડી, તમારા અધિકારો, દાવો ન કરાયેલી રકમ પરત અપાવવા કાલે છ જિલ્લામાં શિબિરદિવાળી ટાણે જ ફાયર-સોલિડ વેસ્ટના 203 ડ્રાઇવરોની સજ્જડ હડતાલ
સોલિડ વેસ્ટ વિભાગના ડ્રાઇવરોને અપાયેલ મુદ્ત પૂર્ણ થવા છતાં પગાર ન મળતા બીજી વખત હડતાલ પર ઉતર્યા કોન્ટ્રાક્ટ બેઇઝના ફાયર વિભાગના ડ્રાઇવરોએ હડતાલ પાડતા ઇમરજન્સી…
View More દિવાળી ટાણે જ ફાયર-સોલિડ વેસ્ટના 203 ડ્રાઇવરોની સજ્જડ હડતાલ