નવી સરકારના ગઠન પહેલાં રાજીનામું આપ્યું: જેડીયુ, એનડીએની બેઠકમાં વર્તમાન મુખ્યમંત્રીની નેતાપદે વરણીથી 10મી વાર મુખ્યમંત્રી બનશે: સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, નાયબ સીએમ તરીકે યથાવત…
View More નીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિમોદીને નરકાસુર કહી ડીએમકે નેતાએ મોતની ધમકી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તમિલનાડુ મુલાકાત પહેલા, ડીએમકેના એક અધિકારીએ કથિત રીતે વડા પ્રધાનને મોતની ધમકી આપી છે, જેનાથી રાજ્યમાં મોટો રાજકીય વિવાદ ઉભો થયો…
View More મોદીને નરકાસુર કહી ડીએમકે નેતાએ મોતની ધમકી આપીસગાઇ બાદ પ્રેમી સાથે ભાગેલી સગીરાને પરિવારે ઘરે પરત લાવતા ઝેર પી કર્યો આપઘાત
ટંકારાના મિતાણા ગામનો બનાવ; સગીરાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત ટંકારાના મીતાણા ગામે રહેતી સગીરાનું સગપણ થઈ જતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રેમી સાથે…
View More સગાઇ બાદ પ્રેમી સાથે ભાગેલી સગીરાને પરિવારે ઘરે પરત લાવતા ઝેર પી કર્યો આપઘાતમાધાપરમાં ઔદ્યોગિક હેતુ માટે સરકારે ફાળવેલી 20 કરોડની જમીનમાં શરતભંગ, ખાલસા કરવા હુકમ
રાજકોટ તાલુકાના માધાપર ગામની સરકારી ખરાબાની જમીન (સ.નં. 111 પૈકી પ્લોટ નં. 1, 2 અને 3) પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 20 કરોડથી…
View More માધાપરમાં ઔદ્યોગિક હેતુ માટે સરકારે ફાળવેલી 20 કરોડની જમીનમાં શરતભંગ, ખાલસા કરવા હુકમબે જૂથ વચ્ચેની અદાવત ફરી ભડકી, યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા
સ્કૂટરમાં પીછો કરી પાંચ શખ્સોએ ભગવતીપરામાં કરેલો હુમલો, રિક્ષામાં તોડફોડ શહેરમાં ગુનાખોરી વધી રહી છે તાજેતરમાં પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે થયેલી અદાવત બાદ…
View More બે જૂથ વચ્ચેની અદાવત ફરી ભડકી, યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યાઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે શુક્રવારે મોકડ્રીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં…
View More ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે શુક્રવારે મોકડ્રીલવડોદરાનું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ મધરાત્રે ભીષણ આગથી ભસ્મિભૂત
વડોદરાના મધુનગર વિસ્તારમાં આવેલા તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિનો સમય હોવા છતાં આગ એટલી…
View More વડોદરાનું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ મધરાત્રે ભીષણ આગથી ભસ્મિભૂતપાટણ હાઈવે પર ટોળકીનો આતંક ત્રણ એસ.ટી.બસ સહિત 8 વાહનો પર પથ્થરમારો
પાટણમાં અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો છે. પાટણ હાઇવે પર બાઇક સવાર કેટલાક તોફાની તત્વોએ હાઇવે પર અવરજવર કરી રહેલી બસો અને ડમ્પરો પર પથ્થરમારો…
View More પાટણ હાઈવે પર ટોળકીનો આતંક ત્રણ એસ.ટી.બસ સહિત 8 વાહનો પર પથ્થરમારોમાર્કેટીંગ યાર્ડમાં સોયાબીનની મબલક આવક
રાજકોટ માર્કેટિગ યાર્ડમા આજે બુધવારના અંદાજે 1000 થી વધુ વાહનોમા જણસીની મબલક આવક થવા પામી હતી. જેમા સોયાબીન , ઘંઉ, ચણા, લસણ, કાળા તલ, સફેલ…
View More માર્કેટીંગ યાર્ડમાં સોયાબીનની મબલક આવકકૃષિ સહાયના ફોર્મ ભરવા માટે કોઇ રૂપિયા આપવાના નથી: સરકારની સ્પષ્ટતા
રાજકોટ જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતોને હવે સહાય ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી હોય ખેડૂતો પરેશાન થઈ રહ્યા…
View More કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે કોઇ રૂપિયા આપવાના નથી: સરકારની સ્પષ્ટતા