કોટડાસાંગાણીનાં માણેકવાડા ગામે દારૂના નશામાં પતિએ પત્નીને પાઈપ વડે માર માર્યો હતો તે સમયે હાજર રહેલા પુત્રએ નસેડી પિતા ઉપર પાઈપ વડે તુટી પડયો હતો.…
View More દારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયોસોની વેપારીને આપેલો 36.61 લાખનો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલ
રાજકોટમાં રહેતા સોની વેપારી અને તેના મિત્રો પાસેથી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને લીધેલા રૂૂ.36.61 લાખ પરત કરવા આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે અમદાવાદના…
View More સોની વેપારીને આપેલો 36.61 લાખનો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલજસદણમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં સારવારમાં મોત
જસદણમાં મહાદેવ મંદિરના પાછળના ભાગે અવાવરૂ વિસ્તારમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે ગંભીર હાલતમાં…
View More જસદણમાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતાં સારવારમાં મોતવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં એક આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ રૂૂ.32 લાખની લુંટ ચલાવ્યાના કેસમાં જેલ…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં એક આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટમુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી બેલડી ઝડપાઇ, વધુ ગુનાના ભેદ ઉકેલાશે
શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લુંટ ચલાવનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. મળતી વિગતો મુજબ આજી ડેમ ચોકડી પાસે રહેતો મહંમદઈલ્યાસ…
View More મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી બેલડી ઝડપાઇ, વધુ ગુનાના ભેદ ઉકેલાશેઉદયપુરમાં 10 લાખના મહારાજા સ્યુટમાં રોકાશે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર
3,585 ચોરસ ફૂટના સ્યુટમાં માસ્ટર બેડ, લિવિંગ રૂમ, કિંગ સાઈઝ જેકુઝી બાયટબ, ખાનગી સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
View More ઉદયપુરમાં 10 લાખના મહારાજા સ્યુટમાં રોકાશે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરશિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચના
રાજ્યની જુદીજુદી સ્કૂલોમાં ફરજ બજાવતાં શિક્ષકોને હાલમાં એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે.આ કામગીરીને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે.આ દરમિયાન શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની…
View More શિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચનાભારતના આકાશમાં ઉડશે ઇલેક્ટ્રિક કાર, બેંગલોરની કંપની દ્વારા ઉત્પાદન
ભારત ઉડતી ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશ સરકારે બેંગલુરુ સ્થિત સરલા એવિએશન સાથે એક મોટા સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર…
View More ભારતના આકાશમાં ઉડશે ઇલેક્ટ્રિક કાર, બેંગલોરની કંપની દ્વારા ઉત્પાદનઆબુના અવકાશમાં ‘એલિયન સ્પેસશીપ’ દેખાયાની શંકાએ ઇસરો-નાસા ધંધે લાગ્યા
ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોએ ઇન્ટરસ્ટેલર ઑબ્જેક્ટ 3I/ATLAS ની નવી તસવીરો જાહેર કરી છે. આ સાથે, વૈજ્ઞાનિકોએ પણ પુષ્ટિ કરી છે કે તે એક સામાન્ય ધૂમકેતુ…
View More આબુના અવકાશમાં ‘એલિયન સ્પેસશીપ’ દેખાયાની શંકાએ ઇસરો-નાસા ધંધે લાગ્યાગીરતારામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ, અનેક સ્ટાર્સની હાજરી
સચિન-ધોની-આમિર ખાન-રણવીરસિંહ-દીપિકા સહિતના સિતારા બન્યા અંબાણી પરિવારના મહેમાન જામનગર નજીક ઝુરાસિક પાર્કને આંટ મારે તેવુ ‘વનતારા’ ઉભુ કરી વિશ્ર્વભરની હસ્તીઓને મુલાકાતે લાવનાર રિલાયન્સનાં અંબાણી પરિવારે…
View More ગીરતારામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ, અનેક સ્ટાર્સની હાજરી