વિપક્ષ નેતા તરીકે નહીં, એક ભારતીય તરીકે જોડાવવા પત્ર લખ્યો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે શરૂૂ થયેલ દેશવ્યાપી યુનિટી માર્ચને લઈને રાજકીય વર્તુળોમાં નવી…
View More વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 114 વેપારીઓ દંડાયા
મનપાએ 14.25 કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.32950નો વહીવટી ચાર્જ વસુલ્યો મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી ત્રણેય ઝોનમાંથી 14…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 114 વેપારીઓ દંડાયાદુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યા
મનસુખભાઇ છાપિયા ટાઉનશીપની 8 દુકાનો રૂા.3.42 કરોડમાં વેંચાઇ મહાનગરપાલિકા દ્વારા વાવડી ખાતે આવેલ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની 8 દુકાનોની જાહેર હરાજી આજરોજ યોજી હતી. નક્કી કરેલ…
View More દુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યાBLO ઉપર રહેમ કરો, ‘આપ’ના નેતાએ પોતાના શરીર ઉપર જ કોરડા વિંઝ્યા !
રાજ્યમાં હાલ બીએલઓ (BLO) પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહ દ્વારા એક આશ્ચર્યજનક અને…
View More BLO ઉપર રહેમ કરો, ‘આપ’ના નેતાએ પોતાના શરીર ઉપર જ કોરડા વિંઝ્યા !તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરે
T 20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ અમદાવાદમાં રમાડવાના ICC ના નિર્ણય સામે શિવસેના (ઞઇઝ) ના નેતા આદિત્ય ઠાકરેન પેટમાં તેલ રેડાયું છે. અને દરેક ફાઈનલ…
View More તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરેવેરા વિભાગનો સપાટો: 11171 બાકીદારોને જપ્તીની નોટિસ
વાર્ષિક લક્ષાંક 454 કરોડ પૂર્ણ કરવા આસામીઓને ઘરે જઇ રૂબરૂ બજવણી કરી કડક સૂચના અપાઇ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.454 કરોડનો…
View More વેરા વિભાગનો સપાટો: 11171 બાકીદારોને જપ્તીની નોટિસરાજકોટમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરી
નવા રિંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે 475 ફૂટનો રહેણાંક-કોમર્સિયલ ટાવર બનશે મેટ્રો લેવલના વિકાસ તરફ પ્રથમ કદમ: મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા રાજકોટ શહેરના અર્થતંત્ર,…
View More રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરીક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદના બરોબર એક વર્ષ બાદ ઘરમાં જ જીવ ટૂંકાવી લેતા ભારે ચકચાર એકસ્પોર્ટનો ધિકતો ધંધો કરતા જીત પાબારી દુષ્કર્મની ફરિયાદ બાદ ડિપ્રેશનમાં…
View More ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતીઘરઆંગણે જ મળી ટીમ ઈન્ડિયાને સૌથી મોટી હાર!! સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું. સાઉથ આફ્રિકાએ 25 વર્ષ પછી ભારતને તેના ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું છે. જોકે,…
View More ઘરઆંગણે જ મળી ટીમ ઈન્ડિયાને સૌથી મોટી હાર!! સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યુંરાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડી
ટેલીગ્રામ યુઝર્સ સામે ગુનો નોંધાયો રાજુલામાં ઘર બેઠા નોકરીની ઓફર કરી રૂૂપિયા કમાવાની લાલચ આપી યુવક સાથે 2.62 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં…
View More રાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડી