દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કરનાર રવિન્દ્ર નાથ સોનીએ અમેરિકા અને દુબઈ સહિત પાંચ દેશો સાથે ₹970 કરોડની છેતરપિંડી કરી છે. વધુમાં, તેણે…
View More બોલીવૂડ અભિનેતા સોનુ સૂદ, કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી સહિત પાંચ દેશોના લોકો સાથે 970 કરોડની છેતરપિંડીતંગદિલી-સુરક્ષા વચ્ચે બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ
તૂણમુલના સસ્પેન્ડેડ ધારાસભ્યે જાહેરાત કર્યા મુજબ પાયો નાખ્યો: સ્વયંસેવકો માટે ઇંટ લઇ આવ્યા: શાંતિભંગનું કાવતરૂં ઘડાયું હોવાનો આક્ષેપ સસ્પેન્ડ કરાયેલા ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે…
View More તંગદિલી-સુરક્ષા વચ્ચે બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસજલ દીધા બાદ યુવતી પસંદ નહીં પડતા યુવક ડેમમાં કુદ્યો
શહેરની ભાગોળે કણકોટ ગામ પાસે આવેલા મારુતીનગરમા રહેતા યુવાને જલ દીધાનાં બે માસ બાદ યુવતી ગમતી નહી હોવાથી ન્યારી ડેમનાં પુલ પરથી પાણીમા કુદકો માર્યો…
View More જલ દીધા બાદ યુવતી પસંદ નહીં પડતા યુવક ડેમમાં કુદ્યોશાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો લોકોનો મૂળભૂત અધિકાર
કલમ 144ના અમલ પહેલાં માત્ર સત્તાવાર ગેઝેટ જ નહિં આધુનિક મીડિયા થકી જાણ કરવી જરૂરી: હાઇકોર્ટ ગુજરાત હાઈકોર્ટે, ઉપદ્રવ અથવા આશંકિત ભય ટાળવા માટે ચોક્કસ…
View More શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો લોકોનો મૂળભૂત અધિકારરાજકોટમાં ઇન્ડિગો એરલાઇનની ગાડી પાટે ચડી, આઠમાંથી સાત ફલાઇટ ઉડી
દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની કટોકટી હવે થાળે પડી છે અને આજે સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં ફલાઇટો ધીરે ધીરે રાબેતા મુજબ શરૂ થઇ રહી…
View More રાજકોટમાં ઇન્ડિગો એરલાઇનની ગાડી પાટે ચડી, આઠમાંથી સાત ફલાઇટ ઉડીઅમદાવાદ એરપોર્ટ પર યુથ કોંગ્રેસ-NSUIનો વિરોધ
પાણીની બોટલો આપવા આવ્યા છતાંય પોલીસે અટકાયત કર્યાનો આક્ષેપ છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો રદ્દ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.…
View More અમદાવાદ એરપોર્ટ પર યુથ કોંગ્રેસ-NSUIનો વિરોધમુંબઇ એરપોર્ટ પર ફસાયેલી આફ્રીકન મહિલાનો હંગામો
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે દેશભરમાં હવાઈ કામગીરી ખોરવાઈ ગઈ છે. શુક્રવારે 400 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થતાં…
View More મુંબઇ એરપોર્ટ પર ફસાયેલી આફ્રીકન મહિલાનો હંગામોઅમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોત
અમરેલીના જશવંતગઢ ગામે ટ્રેકટર ચલાવતાં પિતાએ ચાર વર્ષના માસુમ બાળકને ટ્રેકટર પાછળ રાપ પર બેસાડયો હતો. ચાલુ ટ્રેકટરે માસુમ બાળક રાપ પરથી નીચે પટકાતા ગંભીર…
View More અમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોતવધુ એક ફોજદાર વિવાદમાં , ડાકોરના PSI ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદ
પરીણિતા ઉપર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ડાકોરના PSIઆકાશ ચૌધરી સામે પરિણિતા પર દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાતા…
View More વધુ એક ફોજદાર વિવાદમાં , ડાકોરના PSI ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદહાર્ટએટેક: બજરંગવાડીના પ્રૌઢ અને ભગવતીપરાના વૃધ્ધનું મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકો ધબકારા ચુકી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમા બજરંગવાડીમા પ્રૌઢ અને…
View More હાર્ટએટેક: બજરંગવાડીના પ્રૌઢ અને ભગવતીપરાના વૃધ્ધનું મોત