રાત્રે બે વાગ્યે હિંસા ફાટી નીકળી, અનેક પોલીસકર્મી ઘાયલ, લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડાયા રાજધાની જયપુર નજીક ચૌમુનમાં ગુરુવારે મોડી રાત્રે બસ સ્ટેન્ડ પર સ્થિત…
View More જયપુરમાં મસ્જિદના પથ્થરો હટાવતા બબાલ; પોલીસ પર ભારે પથ્થરમારો, ઇન્ટરનેટ બંધરેલવેના નવા ભાવમાળખાનો આજથી અમલ: 215 કિ.મી.ની મુસાફરીમાં વધારાનો બોજ નહીં
500 કિ.મી. મુસાફરી કરનારાઓએ વધારાના 10 રૂપિયા ચૂકવવા પડશે આજથી ભારતીય રેલ્વે ભાડામાં વધારો: આજથી, શુક્રવારથી દેશભરમાં ટ્રેન ભાડામાં વધારો થયો છે. ભારતીય રેલ્વેએ પહેલાથી…
View More રેલવેના નવા ભાવમાળખાનો આજથી અમલ: 215 કિ.મી.ની મુસાફરીમાં વધારાનો બોજ નહીંT-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત-સાઉથ આફ્રિકા ટકરાશે
સાઉથ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડે આશા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં બંને ટીમો ફરી એકવાર સામસામે હશે. ભારત ટી20…
View More T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત-સાઉથ આફ્રિકા ટકરાશેતે છોકરી ગોવિંદાને પ્રેમ કરતી નથી, તેને માત્ર પૈસા જોઇએ છે
2025નું વર્ષ ઘણી સેલિબ્રિટીઓ માટે સારું રહ્યું, જ્યારે અન્ય લોકો માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું. આ વર્ષે ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાએ હેડલાઇન્સ બનાવી. આ…
View More તે છોકરી ગોવિંદાને પ્રેમ કરતી નથી, તેને માત્ર પૈસા જોઇએ છેમહિલા પ્રિમિયર લીગની ટિકિટોનું વેચાણ શરૂ, BCCIની જાહેરાત
વડોદરામાં રમાનાર 11 મેચની ટિકિટો પણ મેળવી શકાશે મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPLની ચોથી સિઝનની શરૂૂઆત 9 જાન્યુઆરીથી થશે, જેને લઈને બીસીસીઆઈ તરફથી 27…
View More મહિલા પ્રિમિયર લીગની ટિકિટોનું વેચાણ શરૂ, BCCIની જાહેરાતવિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા સંપૂર્ણ સજ્જ: રાજકુમાર શર્મા
વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં યાદગાર વાપસી કરી હતી. તેમણે આંધ્રપ્રદેશ સામેની મેચમાં 131 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં દિલ્હીએ માત્ર 38મી ઓવરમાં…
View More વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા સંપૂર્ણ સજ્જ: રાજકુમાર શર્મા2025માં સૌથી વધુ રન બનાવવામાં શુભમન ગિલ નંબર વન
વર્ષ 2025 ઘણા ક્રિકેટરો માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. જોકે, કેટલાક એવા પણ હતા જે આ વર્ષે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. ભારતનો શુભમન…
View More 2025માં સૌથી વધુ રન બનાવવામાં શુભમન ગિલ નંબર વનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઠાકરે બંંધુઓની એકતાની સાચી કસોટી
ગુજરાતીમાં કહેવત છે કે, ડૂબતો માણસ તરણું ઝાલે અને રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને બાળાસાહેબ ઠાકરેના વારસ અને શિવસેના (યુબીટી)ના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરેએ આ કહેવત…
View More મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઠાકરે બંંધુઓની એકતાની સાચી કસોટીઅમેરિકાએ નાઈજિરિયામાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું – ‘ મેરી ક્રિસમસ…’
અમેરિકાએ ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં આતંકી સંગઠન ISISના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. આ એરસ્ટ્રાઈકની જાણકારી આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું…
View More અમેરિકાએ નાઈજિરિયામાં ISISના ઠેકાણાઓ પર કરી એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું – ‘ મેરી ક્રિસમસ…’ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા!! રાપરમાં 4.6ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એક વાર કચ્છની ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાપર નજીક આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ભૂંકપનો જોરદાર આંચકો…
View More ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા!! રાપરમાં 4.6ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યાં