મહારાષ્ટ્ર નગર નિગમને લઈને અજિત પવારે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, પિંપરી ચિંચવડ નગર નિગમની ચૂંટણીમાં તેમની પાર્ટી શરદ પવારની પાર્ટી સાથે…
View More પિંપરી-ચિંચવડ મહાપાલિકાની ચૂંટણી માટે કાકા-ભત્રીજા એક થયાસગીરો સાથે સેક્સના ઇરાદાવાળા બે ગુજરાતીની યુએસમાં ધરપકડ
ન્યૂજર્સી પોલીસે નવા વર્ષ પહેલા ’ઓપરેશન બેડ સાન્ટા’ માં 12 પુરુષોની ધરપકડ કરી છે, જેમાં બે ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમના પર સગીરોને સેક્સ માટે…
View More સગીરો સાથે સેક્સના ઇરાદાવાળા બે ગુજરાતીની યુએસમાં ધરપકડસશસ્ત્ર દળોને મજબૂત કરવા 54000 કરોડના શસ્ત્રો ખરીદવા સંરક્ષણ સંપાદન પરિષદની મંજૂરી
સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ ₹54,000 કરોડથી વધુના આઠ મૂડી સંપાદન પ્રસ્તાવો માટે સ્વીકૃતિની આવશ્યકતા (AoNs) મંજૂર કરી છે. ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત બનાવવાના હેતુથી…
View More સશસ્ત્ર દળોને મજબૂત કરવા 54000 કરોડના શસ્ત્રો ખરીદવા સંરક્ષણ સંપાદન પરિષદની મંજૂરીહું ચીની નથી, ભારતીય છું, ટોળાને છેલ્લા શબ્દો કહેનારા ત્રિપુરાના યુવકનું જાતિવાદી હુમલામાં મૃત્યુ
ત્રિપુરાના 24 વર્ષીય ખઇઅ વિદ્યાર્થી, જેણે તેના અને તેના નાના ભાઈ પર જાતિવાદી અપશબ્દો ફેંકતા પુરુષોના જૂથનો સામનો કર્યો હતો, તેનું શુક્રવારે દેહરાદૂન હોસ્પિટલમાં મૃત્યુ…
View More હું ચીની નથી, ભારતીય છું, ટોળાને છેલ્લા શબ્દો કહેનારા ત્રિપુરાના યુવકનું જાતિવાદી હુમલામાં મૃત્યુઇન્ડોનેશિયાના વૃધ્ધાશ્રમમાં આગ: 16નાં મોત, 15 બચી ગયા
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર માનાડોમાં એક નિવૃત્તિ ગૃહમાં રવિવારે રાત્રે ભયંકર આગ લાગી, જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને સ્થાનિક અધિકારીઓ અને પરિવારો…
View More ઇન્ડોનેશિયાના વૃધ્ધાશ્રમમાં આગ: 16નાં મોત, 15 બચી ગયાસિવિલમાં ન્યુરો સર્જન પર હુમલો, તબીબોમાં આક્રોશ
મધરાત્રે બ્લડ માટે માથાકૂટ બાદ માર માર્યો, તબીબો દ્વારા દેખાવો રાજકોટ શહેરમાં આવેલી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અવાર – નવાર દર્દીઓ દ્વારા તબીબો પર હુમલા થવાની…
View More સિવિલમાં ન્યુરો સર્જન પર હુમલો, તબીબોમાં આક્રોશમાલિયાસણ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસ અને કાર વચ્ચે અકસ્માત
કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સવારે મહીસાગર તરફની સ્કૂલ પ્રવાસની બસ અને એક્સયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનમાં આગળના ભાગે નુકસાની થઇ હતી. બસમાં…
View More માલિયાસણ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસ અને કાર વચ્ચે અકસ્માતગુજરાતમાં 13થી 16 વર્ષની 1633 દીકરીઓ સગર્ભા
બેટી બચાવો, બેટી પઠાઓના નારા વચ્ચે સરવેમાં ચોંકાવનારો ખુલાશો, બાળોલગ્ન અટકાવવામાં સરકાર નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસનો આક્ષેપ ગુજરાતમાં બાળલગ્ન અને નાની ઉંમરે માતૃત્વની ગંભીર સમસ્યા ફરી…
View More ગુજરાતમાં 13થી 16 વર્ષની 1633 દીકરીઓ સગર્ભાથાનગઢ GIDCમાં વિશ્ર્વકર્મા ઈન્ડસ્ટ્રીઝમાં ભયાનક આગ, મેજર કોલ જાહેર કરાયો
સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના સ્થળોએથી ફાયર ટીમ દોડી સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ એટલી વિકરાળ છે કે, આ આગ લાગવાની…
View More થાનગઢ GIDCમાં વિશ્ર્વકર્મા ઈન્ડસ્ટ્રીઝમાં ભયાનક આગ, મેજર કોલ જાહેર કરાયોરાજકોટ એસ.ટી બસપોર્ટ પર રખડું શ્ર્વાનોનો અડિંગો: મુસાફરોમાં ગભરાટ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ વાગડિયાની…
View More રાજકોટ એસ.ટી બસપોર્ટ પર રખડું શ્ર્વાનોનો અડિંગો: મુસાફરોમાં ગભરાટ