મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹7690 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં “ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂૂપ થવા…
View More મહિલા અને બાળ વિકાસ માટે 7690 કરોડની જોગવાઇ, બે હજાર આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ થશેસમૃદ્ધિના દેવી ‘કંસરી માતા’ની વારલી છબી ધરાવતી પોથીમાં ગુજરાતને સમૃદ્ધ કરવાનું બજેટ રજૂ
છેલ્લા ચાર વર્ષથી વરલી કલાની પોથીમાં જ બજેટ રજૂ થાય છે, આદિવાસી વારસો જાળવી રાખવા સરકારનો પ્રયાસ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ’ગુજરાત અંદાજપત્ર :2026-27’ માટે…
View More સમૃદ્ધિના દેવી ‘કંસરી માતા’ની વારલી છબી ધરાવતી પોથીમાં ગુજરાતને સમૃદ્ધ કરવાનું બજેટ રજૂનવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનો અને અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કવાર્ટર બનશે
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. જેમાં રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડ, મુખ્યમંત્રી ગ્રામ સડક…
View More નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનો અને અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કવાર્ટર બનશે4 લાખ કરોડનું વિક્રમી બજેટ, દેવું 1 લાખ કરોડને પાર
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના વર્ષમાં શિક્ષણ-આરોગ્ય-કૃષિ અને મધ્યમ વર્ગને વિશેષ મહત્વ વર્ષ 2026ને પર્યટન વર્ષ તરીકે ઉજવાશે, અંબાજીમાં ઝીંક કોપર-લેડ ખાણ તેમજ સ્ટેટ એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ…
View More 4 લાખ કરોડનું વિક્રમી બજેટ, દેવું 1 લાખ કરોડને પારઅમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકી
રૈયારોડ પર વીમાનગરમાં રહેતાં આબેદાબેન યારા હારૂૂનભાઈ અલાણા (ઉ.વ.55) અને તેના ભાઈ મહમદ સાજીદભાઈને અનવર અબ્દુલ કાદર દારૂૂવાલા તેના પુત્ર વાજીદ અને પુત્રી જીલેખાએ ફોનમાં…
View More અમારે ઘણો ખર્ચ થયો છે જો તું 20 લાખ નહીં આપ તો જાનથી મારી નાખીશ, મહિલાને ધમકીબેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યો
ઇન્ડિયન બેંકના લોકરમાંથી 1.15 કરોડનું સોનું ગુમ થવા છતાં પોલીસે પગલા નહીં ભરતા નાણામંત્રીને ફરિયાદ સૌરાષ્ટ્રના જાણીતી રાજમોતી ઓઇલ મીલના પરિવારના દંપતિએ બેંકમાંથી સોના પર…
View More બેંક લોકરમાંથી ગુમ થયેલ સોનાનો મામલો દિલ્હી પહોંચ્યોરક્ષક બન્યો ભક્ષક: યુવતી પર દુષ્કર્મ સબબ ઓખાના પોલીસ કર્મી સામે ફરિયાદ
ઓખામાં રહેતા એક પોલીસ કર્મચારી દ્વારા એક યુવતીને લગ્ન કરવાનું કહી ત્યાર બાદ દુષ્કર્મ ગુજાર્યાની તથા બ્લેક મેઈલ કર્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં…
View More રક્ષક બન્યો ભક્ષક: યુવતી પર દુષ્કર્મ સબબ ઓખાના પોલીસ કર્મી સામે ફરિયાદનાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !
કબૂતરની ચણ નાખવાનો વ્યવસાય કરતા લગ્ગ્નવાંચ્છુક યુવકને દલાલ ટોળકી ભટકાઈ ગઈ નાગપુર રહેતા યુવતિનો પતિ અને પરિવાર રાજકોટ આવતા હકીકત જાણવા મળી : પોલીસે ગુનો…
View More નાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયા
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટ એ-વિંગમાં બીજા માળે ફ્લેટ નં.202માં રહેતા મનુભાઈ આરદેસણાના મકાનમાં જુગાર…
View More રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયામુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો
મુંજકા રેન્જ ફોરેસ્ટની કચેરીમાં ગત જાન્યુઆરીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓફિસે હાજરી પુરાવવા આવેલા આરોપીને આર.એફ.ઓ. સહિતના સ્ટાફે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો…
View More મુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો