ગુજરાતની ઐતિહાસિક 1946માં સ્થપાયેલી ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે તાળા મારી દેવાનું પાપ કર્યું છે. જેના લીધે વ્યાજબી ફીમાં આયુર્વેદકના સ્નાતક…
View More ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે મારી દીધા તાળાજંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયો
નદી કાંઠે બનાવેલી 97 ઓરડી, 8 મકાનો અને 300 મીટરના વરંડા ઉપર બુલડોઝર ફેરવી દેવાયા નામચીન રમા 48 ઓરડી-3 મકાન-વરંડો, સમીર જુણેજાની 16 ઓરડી ભાડે…
View More જંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયોભારત આશ્રિત શેખ હસીના બાંગ્લાદેશ જવા તૈયાર
ઢાકામાં યોજાયેલી તેમના પક્ષ અવામી લિગની વર્કિંગ કમિટીમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા બાદ બાંગ્લા પૂર્વ વડાપ્રધાને કહ્યું- વતન પરત ફરવું પડશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને મજબૂરીમાં…
View More ભારત આશ્રિત શેખ હસીના બાંગ્લાદેશ જવા તૈયારઅર્ધનગ્ન દૃશ્યો ને બેફામ અપશબ્દો રજૂ કરતા 5 OTT પર પ્રતિબંધ
છેલ્લા ઘણા લાંબા સમયથી દેશમાં પ્રસારીત વિવિધ ઓટીટી પ્લેટફોર્મમાં પીરસવામાં આવતી નાટયાત્મક શ્રેણીઓ અને સોપ ઓપેરા કક્ષાના કાર્યક્રમોમાં અપશબ્દો અને અશ્ર્લીલતા એટલા બધા છલકાતા…
View More અર્ધનગ્ન દૃશ્યો ને બેફામ અપશબ્દો રજૂ કરતા 5 OTT પર પ્રતિબંધવૈશ્ર્વિક વિકટ વેળાએ મોદી અને નેતન્યાહુ ગોષ્ઠી પર દુનિયાની નજર
જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો માત્ર રાજદ્વારી ન રહેતા હૃદયના જોડાણ બની જાય છે, ત્યારે તેનું પ્રતિબિંબ કંઈક આવું જ હોય છે જેવું આજે જેરૂૂસલેમમાં…
View More વૈશ્ર્વિક વિકટ વેળાએ મોદી અને નેતન્યાહુ ગોષ્ઠી પર દુનિયાની નજર16 રાજ્યોમાં સાયબર ચિટિંગ નેટવર્ક ધરાવતી ગેંગના 104 શખ્સો જેલભેગા
કેન્દ્ર સરકારના ગૃહ ખાતા દ્વારા ઓપરેશન ઓકટોપસ અંતર્ગત આક્રમક કાર્યવાહી સાયબર ક્રાઇમ સામે મોટા પાયે કાર્યવાહીમાં, તેલંગાણા પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં…
View More 16 રાજ્યોમાં સાયબર ચિટિંગ નેટવર્ક ધરાવતી ગેંગના 104 શખ્સો જેલભેગાએપસ્ટિન કલંક લાગતા નોર્વેના પૂર્વ પીએમનો આપઘાતનો પ્રયાસ
નોર્વેના પૂર્વ વડાપ્રધાન અને નોબેલ સમિતિના પૂર્વ અધ્યક્ષ થોરબોર્ન જેગલેન્ડ (Thorbj7rn Jagland) ને કથિત આપઘાતના પ્રયાસ બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ…
View More એપસ્ટિન કલંક લાગતા નોર્વેના પૂર્વ પીએમનો આપઘાતનો પ્રયાસરશિયા-યુક્રેન યુધ્ધ વિરામ માટે UN મહાસભામાં ઠરાવ પસાર
107 સભ્ય દેશોનું સમર્થન: અમેરિકા ચૂપ, ભારત તટસ્થ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ (UNGA) રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષગાંઠના દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક, સંપૂર્ણ અને નિ:શર્ત…
View More રશિયા-યુક્રેન યુધ્ધ વિરામ માટે UN મહાસભામાં ઠરાવ પસારભારતીય સોલાર ઉત્પાદનો પર 125 ટકા ડ્યૂટી ફટકારતું અમેરિકા
આ કાઉન્ટર વેલિંગ જકાત છે, જે અમેરિકી સોલાર કંપનીઓનો ઉદ્ધાર કરવા માટે છે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધોમાં એક મોટો આંચકો લાગ્યો છે. અમેરિકન…
View More ભારતીય સોલાર ઉત્પાદનો પર 125 ટકા ડ્યૂટી ફટકારતું અમેરિકાગોંડલ સોની સમાજ દ્વારા મોરબી હત્યાકાંડના આરોપી સામે કડક પગલા લેવા માંગ
ગોંડલ શ્રીમાળી સોની સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને મોરબી શહેરમાં તા.20/02/2026 ના રોજ નિર્દોષ સોની યુવાનની બનેલી નિર્મમ હત્યાની ઘટનામાં આરોપીઓ ઉપર કડકમાં કડક પગલાંની માંગ…
View More ગોંડલ સોની સમાજ દ્વારા મોરબી હત્યાકાંડના આરોપી સામે કડક પગલા લેવા માંગ