અમદાવાદમાં કારમાંથી 2.10 કરોડની અને સુરત આશ્રમમાંથી 80 લાખની ફેક કરન્સી સાથે છની ધરપકડ, ભારે ખળભળાટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂૂપિયા…
View More સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુ 2.90 કરોડની નકલી નોટો સાથે ઝડપાયાગોકુલધામ આવાસ યોજનામાં ચડ્ડીધારી શખ્સનો આતંક
ગુરૂપ્રસાદ ચોકથી આગળ આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં સેક્ધડ વીંગના એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતો એક શખ્સ અવારનવાર ટૂંકી ચડી પહેરી પગથીયા ચડ ઉતર કરી એપાર્ટમેન્ટ આગળ…
View More ગોકુલધામ આવાસ યોજનામાં ચડ્ડીધારી શખ્સનો આતંકમાલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું
રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામ નજીક ઓવર બ્રીજ પાસે બે ટેઇલર વચ્ચે અકસ્માત થયા બાદ ટઇલરમાં ડ્રાઇવર ફસાઇ ગયો હતો. જે અંગેની જાણ…
View More માલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયુંલિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર, રજિસ્ટ્રાર પાસે નોંધણી ફરજિયાત
રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી પણ ફરજિયાત, લગ્નના એક વર્ષ સુધી છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં, બાળકોની કસ્ટડી માટે સંતુલિત જોગવાઇ પાર્ટનર ત્યજી દયે…
View More લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર, રજિસ્ટ્રાર પાસે નોંધણી ફરજિયાતગેસની અછતથી ઉદ્યોગો અને શ્રમિકો મુશ્કેલીમાં: ધારાસભ્ય ટીલાળાની રજૂઆત
રાજકોટ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારોને એલપીજી ગેસના બાટલાં સમયસર ઉપલબ્ધ ન થતાં મજૂર વર્ગ તથા ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો…
View More ગેસની અછતથી ઉદ્યોગો અને શ્રમિકો મુશ્કેલીમાં: ધારાસભ્ય ટીલાળાની રજૂઆતલાખાજીરાજ શાકમાર્કેટનું પ.63 કરોડના ખર્ચે થશે નવનિર્માણ
મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવા, જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવા તથા ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને…
View More લાખાજીરાજ શાકમાર્કેટનું પ.63 કરોડના ખર્ચે થશે નવનિર્માણમુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે અને વિવિધ પરિયોજનાઓનું કામ પ્રગતિ પર
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ સંસદમાં ભારતીય રેલવેની વિવિધ મહત્વની પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપતાં જણાવ્યું કે દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી રહી…
View More મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે અને વિવિધ પરિયોજનાઓનું કામ પ્રગતિ પરઅશાંતધારો વધુ કડક બનશે, મિલકત વેચાણ પૂર્વે કલેકટરની લેખિત મંજૂરી જરૂરી
દેખરેખ અને સલાહકાાર સમિતિ બનાવાશે, મંજૂરીવાળો કેસ પણ ફરીથી તપાસ માટે ખોલવાની જોગવાઈ, સુધારા વિધેયક રજૂ થશે ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા ’ગુજરાત અશાંત વિસ્તારોમાં…
View More અશાંતધારો વધુ કડક બનશે, મિલકત વેચાણ પૂર્વે કલેકટરની લેખિત મંજૂરી જરૂરીદાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર
છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીના ભવમાં ભડકો થઈ જતા સોન-ચાંદીની છેતરપિંડી આચરવાના બનાવનોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં વેપારીએ દાગીના બનાવવા…
View More દાગીના બનાવવા આપેલું રૂા.40.41 લાખનું સોનું ઓળવી વેપારી ફરાર1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…
View More 1500 કરોડના સાયબર ફ્રોડમાં આંગડિયા પેઢીના સંચાલક સહિત વધુ બે શખ્સોની ધરપકડ