ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રના અંતિમ દિવસે આજે ગૃહમાં અતરાંકિત પ્રશ્નો ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે અંતર્ગત આજે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ…
View More ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળમાં કાગળ ખરીદીમાં ગેરરીતિનો સરકારનો સ્વીકારકોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું
હાલ જ્યારે ઇઝરાઇલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા…
View More કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યુંકોમનવેલ્થ ગેમ પહેલા હોટેલ ઉદ્યોગ ઉપર વરસી પડશે સરકાર
આકર્ષક ‘હોટલ અને ટુરિઝમ પોલિસી’ બનાવી રોકાણકારોને આકર્ષવાનો વ્યૂહ ગુજરાતમાં બે મહારમતોત્સવના કારણે 60 હજારથી વધુ રૂમની જરૂર ઉભી થશે ગુજરાતમાં આગામી વર્ષોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય…
View More કોમનવેલ્થ ગેમ પહેલા હોટેલ ઉદ્યોગ ઉપર વરસી પડશે સરકારભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના જૂના જોગીઓનો સમાવેશ, કુલ 19 સભ્યોની નિમણૂક ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે સત્તાધારી પક્ષ ભાજપ દદ્વારા આજે…
View More ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચનાશનિવારે 632.13 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસ કામોની ભેટ આપશે રાજકોટ શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/03/2026ને…
View More શનિવારે 632.13 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તઉદ્યોગનગરમાંથી 3.80 લાખના દારૂ સાથે શખ્સની ધરપકડ
શહેરના ભક્તિનગર ઉદ્યોગનગર વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 3.80 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં મોટામવા વિસ્તારમાં ફલેટમાં દરોડો પાડી 58…
View More ઉદ્યોગનગરમાંથી 3.80 લાખના દારૂ સાથે શખ્સની ધરપકડશુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ
ચૈત્ર સુદ આઠમ ને ગુરુવાર તારીખ 26 માર્ચ ના દિવસે સવારના 11.50 સુધી આઠમ તિથિ છે ત્યારબાદ નોમ તિથિ છે જે શુક્રવારે સવારના 10.08 કલાક…
View More શુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમખીજડિયા ગામે સાળા-સસરાએ જમાઈ અને તેના ભાઈ પર કર્યો હુમલો
થોરાળા વિસ્તારમાં આવેલી ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર 14 માં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા 22 વર્ષીય પ્રકાશભાઈ ભલાભાઈ પરમાર ગત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ…
View More ખીજડિયા ગામે સાળા-સસરાએ જમાઈ અને તેના ભાઈ પર કર્યો હુમલોઓમનગર સર્કલ પાસે મોબાઈલ મામલે ડખો, મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યા
150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીર દીક્ષિતભાઈ જગદીશભાઈ ટિબડિયા ગત રાત્રે 11:00 વાગ્યાના અરસામાં પોતાના ઘર…
View More ઓમનગર સર્કલ પાસે મોબાઈલ મામલે ડખો, મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યાગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર ગત મોડી રાત્રે જાહેરમાં નશો કરી બોલાચાલી કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ, તારીખ 24…
View More ગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયા