રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂ

જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં,…

View More રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂ

મેડિકલમાં ત્રીજા રાઉન્ડમાં 513, ડેન્ટલમાં 406 સહિત 919 બેઠક પર પ્રવેશ

8મી સુધીમાં ફી ભરી પ્રવેશ ક્ધફર્મ કરાવવો ફરજિયાત મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસ પ્રમાણે પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી છે. ખાલી પડેલી…

View More મેડિકલમાં ત્રીજા રાઉન્ડમાં 513, ડેન્ટલમાં 406 સહિત 919 બેઠક પર પ્રવેશ

દીકરીના નિહાપા લાગ્યા, દિલીપ સંઘાણીનું તોફાની ટ્વિટ!

અમરેલી રાજકારણમાં વમળો સર્જતી પોસ્ટથી ભારે ચકચાર ભાજપના નેતા દિલીપ સંઘાણી ફરી ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંઘાણીએ કરેલી ટ્વીટથી ફરી પાછો હડકંપ…

View More દીકરીના નિહાપા લાગ્યા, દિલીપ સંઘાણીનું તોફાની ટ્વિટ!

જસદણ યાર્ડમાં 300 રૂપિયામાં પણ મગફળીનું કોઇ લેવાલ નહીં, ખેડૂતો નિરાશ

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત બગાડી છે. માવઠાને કારણે ખેતરમાં તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે. મગફળી, કપાસ, સોયાબિન અને મગ સહિતના પાકો નિષ્ફળ ગયાં…

View More જસદણ યાર્ડમાં 300 રૂપિયામાં પણ મગફળીનું કોઇ લેવાલ નહીં, ખેડૂતો નિરાશ

વર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો, કંપનીઓની લાઇન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજયથી દેશને માત્ર ગૌરવ જ નહીં, પણ ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ પણ વધી ગઈ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ…

View More વર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો, કંપનીઓની લાઇન

ઘરેલુ કજિયા-છૂટાછેડાના દૈનિક સરેરાશ 170 કેસ

ગુજરાતની ફેમિલી કોર્ટના આંકડા ચોંકાવનારા, એક વર્ષમાં કેસ 27194થી વધી 62146 થઈ ગયા શિક્ષિત વર્ગમાં છૂટાછેડાના પ્રમાણમાં સતત વધારો, પત્નીઓ કરતા પતિદેવોની છૂટાછેડાની અરજીઓ વધુ…

View More ઘરેલુ કજિયા-છૂટાછેડાના દૈનિક સરેરાશ 170 કેસ

ફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસ

ફૂડ વિભાગ દ્વારા ખાણી પીણીના 38 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, 35 નમૂનાની સ્થળ પર ચકાસણી મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પેડક રોડ, મવડી ચોકડી થી બાપા…

View More ફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસ

ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડના કાપા માર્યા

શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો અને શેરડી વેચી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ભક્તિનગર રેલવે સ્ટેશન પાટા પાસે દારૂના નશામાં પોતાની જાતે બ્લેડ વડે કાપા મારી લીધા…

View More ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડના કાપા માર્યા

ફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !

સુરતમાં ઝડપાયેલ સેકસ રેકેટમાં ચોંકાવનારો ખુલાસો, ચાર યુવતીઓને મુક્ત કરાવાઇ સુરતના રાંદેરમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં ઝડપાયેલા સેક્સ રેકેટમાં…

View More ફી ભરવા પોલિટિકલ સાયન્સની છાત્રા કોલગર્લ બની !

હૃદયરોગનો હુમલો: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ

સુંદરમ સિટીમાં પ્રૌઢા અને ગિરનાર સોસાયટીમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડતા મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે જીંદગી ધબકારા ચુકી ગઇ…

View More હૃદયરોગનો હુમલો: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ