ગુજરાત

અદાણી પોર્ટ્સ ગુજરાતના કંડલા પોર્ટ ખાતે બહુહેતુક બર્થ વિકસાવશે

Published

on

ભારતના સૌથીમોટા પોર્ટ વિકાસકાર અને સંચાલક અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)એ દિનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે કંડલાપોર્ટ ખાતે 13 નંબરની બર્થના વિકાસ માટે ક્ધસેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. સૂચિત બર્થનું સંચાલન અને કામકાજ અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડીપી એક્ધટેનર એન્ડ ક્લીન કાર્ગોટર્મિનલલિ (ઉઙઅઈઈઈઝક) સંભાળશે.

જુલાઈ-2024માં 30 વર્ષના ક્ધસેશન સમયગાળા હેઠળ બર્થના વિકાસ, કામકાજ અને જાળવણી માટે અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ)ને ઇરાદાપત્ર (કઘઈં) આપવામાં આવ્યો હતો. ઉઇઋઘઝ (ડિઝાઇન, બિલ્ડ, ફાયનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) મોડેલ હેઠળ (APSEZ) ક્ધટેનર કાર્ગો સહિત બહુ હેતુ કસ્વચ્છ કાર્ગોના સંચાલન માટે મલ્ટી પરપઝ બર્થ વિકસાવશે. વાર્ષિક 5.7 ખખઝ કાર્ગોની ક્ષમતા ધરાવનારી 300 મીટર લાંબી બર્થ નં. 13 સંભવત નાણાકીય વર્ષ-2027 સુધીમાં કાર્યરત થશે. (APSEZ)ના પૂર્ણ કાલિન ડિરેક્ટર અનેસી.ઇ.ઓ. અશ્વિની ગુપ્તાએ જ ણાવ્યું હતું કે આ બર્થના વિકાસ સાથે દિનદયાળ પોર્ટ માં અમારી હાજરીને વૈવિધ્ય સભર કરશે. હવે આ પોર્ટ ઉપરથી હાલમાં સંચાલન થતાં ડ્રાયબલ્ક ક ાર્ગો ઉપરાંત મલ્ટી પરપઝક્લીન કાર્ગોનુ ંપણ સંચાલન કરશું. પશ્ચિમ તટઊપર આ સૂચિત બ ર્થ અમારી સ્થિતિને વધુ એકીકૃત કરશે અને ગુજરાત અને ઉત્તર ભારતના અમારા ઉપભોક્તા ઓને સેવા આપવાની અમારી કાર્ય ક્ષમતામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version