રાષ્ટ્રીય

તા.08 અને 15 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે

Published

on

ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેતમપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂૂટ પર દોડશે. 08 અને 15 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા ગ્વાલિયર-ભીંડ-ઈટાવા થઈ ને દોડશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version